- અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો
- આજે 146 લોકો અલગ-અલગ ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા
- 23 અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાયના હતા
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 146 લોકો અલગ-અલગ ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ ચિંતિત, વિઝાની મુદ્દતમાં વધારો કરવા માગ
આજે 146 પ્રવાસીઓને ભારત લાવવામાં આવ્યા
આજે 146 પ્રવાસીઓને ભારત લાવવામાં આવ્યા છે. આમાંની કેટલીક ફ્લાઇટ્સ વિવિધ દેશોમાંથી પણ અહીં પહોંચી છે. આ લોકોને અમેરિકા કે અન્ય દેશોએ બચાવ્યા હતા. આજે આવેલા પ્રવાસીઓમાંથી એક સુનીલનામના પ્રવાસીઓ જણાવ્યું હતું કે અમે 14 ઓગસ્ટના રોજ નીકળ્યા હતા. યુએસ એમ્બેસીની ફ્લાઈટ અમને કતાર લઈ ગઈ હતી. જ્યાં અમે આર્મી બેઝ પર રોકાયા હતા. અમેરિકન દૂતાવાસે ભારતીય દૂતાવાસ સાથે વાત કરી હતી, ત્યારબાદ ભારતીય દૂતાવાસના લોકો અમને લેવા આવ્યા હતા.
-
146 people evacuated from #Afghanistan arrive in Delhi on various flights
— ANI (@ANI) August 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
One of them Sunil says, "We left on Aug 14. A US Embassy's flight took us to Qatar where we stayed at Army base. US Embassy spoke with Indian Embassy after which people from Indian Embassy came to take us" pic.twitter.com/MMWNbvN5AN
">146 people evacuated from #Afghanistan arrive in Delhi on various flights
— ANI (@ANI) August 23, 2021
One of them Sunil says, "We left on Aug 14. A US Embassy's flight took us to Qatar where we stayed at Army base. US Embassy spoke with Indian Embassy after which people from Indian Embassy came to take us" pic.twitter.com/MMWNbvN5AN146 people evacuated from #Afghanistan arrive in Delhi on various flights
— ANI (@ANI) August 23, 2021
One of them Sunil says, "We left on Aug 14. A US Embassy's flight took us to Qatar where we stayed at Army base. US Embassy spoke with Indian Embassy after which people from Indian Embassy came to take us" pic.twitter.com/MMWNbvN5AN
અફઘાનિસ્તાનથી કુલ 392 લોકો ભારત આવ્યા
રવિવારે અફઘાનિસ્તાનથી કુલ 392 લોકો ભારત આવ્યા હતા. તેમાંથી 168 લોકો હિન્ડન એરબેઝ પર ઉતર્યા હતા. તેમાંથી 107 ભારતીય નાગરિકો હતા અને 23 અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાયના હતા. જેમાં બે સાંસદો અનારકલી અને નરેન્દ્ર સિંહ ખાલસાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનના પ્રોફેસર ગુજરાતમાં PhD કરવા આવ્યા અને તાલિબાને સરકાર ઉથલી, નોકરી જતી રહેતા બન્યા ચિંતાતુર
કુલ 392 લોકો ભારત આવ્યા
રવિવારે અફઘાનિસ્તાનથી કુલ 392 લોકો ભારત આવ્યા હતા. તેમાંથી 168 લોકો હિન્ડન એરબેઝ પર ઉતર્યા હતા. તેમાંથી 107 ભારતીય નાગરિકો હતા અને 23 અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાયના હતા. જેમાં બે સાંસદો અનારકલી અને નરેન્દ્ર સિંહ ખાલસાનો પણ સમિલ હતા.