ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં નહીં જઈ શકે Air India ની ફ્લાઈટ્સ, એર સ્પેસ બંધ રહેવાના કારણે ઓપરેશન ઠપ

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ સ્થિત હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

અફઘાનિસ્તાનમાં નહીં જઈ શકે Air India ની ફ્લાઈટ્સ

author img

By

Published : Aug 16, 2021, 2:09 PM IST

  • કાબૂલ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ
  • લોકો એરપોર્ટ પર ભીડ કરવાથી બચે
  • અમેરિકા કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે
  • કાબૂલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ

હૈદરાબાદ: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ સ્થિત હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. TOLO News અનુસાર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકો એરપોર્ટ પર ભીડ કરવાથી બચે. બીજી તરફ સમાચાર છે કે, દિલ્હીથી એર ઈન્ડિયાની કાબૂલ જનારી ફ્લાઈટ હવે રાત્રે 8.30 વાગ્યાની જગ્યાએ 12.30 વાગે જશે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનમાં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે: અફઘાન નાગરિકો

એર ઈન્ડિયાએ કાબૂલથી નવી દિલ્હી માટે ઈમરજન્સી સંચાલન માટે એક દળ તૈયાર કર્યું

આ સાથે સરકારી સૂત્રોનું કહેવું છે કે, ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે, તે કાબૂલથી ઈમરજન્સી રેસ્ક્યૂ માટે 2 વિમાન સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબૂલથી નવી દિલ્હી માટે ઈમરજન્સી સંચાલન માટે એક દળ તૈયાર કર્યું છે.

અમેરિકા કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે

બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસનના જવાની વચ્ચે અમેરિકાએ કહ્યું કે, પોતાના નાગરિકો, પોતાના મિત્રો અને સહયોગિઓના અફઘાનિસ્તાનથી સુરક્ષિત પાછા ફરવા માટે કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે. વિદેશી પ્રધાન એન્ટી બ્લિંકને મહત્વપૂર્ણ સહયોગી દેશોના પોતાના સમકક્ષો સાથે વાત કરી, જો કે આમાં ભારત સામેલ નહોતુ.

60થી વધારે દેશોનું સંયુક્ત નિવેદન જારી

અમેરિકા અને યુરોપીય સંઘના નેતૃત્વમાં 60થી વધારે દેશોએ સંયુક્ત નિવેદન જારી કર્યું છે. જેમાં અફઘાનિસ્તાનમાં શક્તિશાળી પદો પર સરળતાથી લોકોને વિનંતી કરવામાં આવી છે કે, તે માનવીય જીવન અને સંપત્તિની રક્ષાની જવાબદારી અને સુરક્ષા તથા અસૈન્ય વ્યવસ્થાની ફરી સ્થાપિત કરવા તાત્કાલીક પગલા ભરે.

48 કલાકમાં લગભગ 6000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરાશે

તેમા કહેવામાં આવ્યું છે કે, આવનારા 48 કલાકમાં લગભગ 6000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરાશે. જે ત્યાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢશે તથા હવાઈ વ્યવસ્થાને પોતાના નિયંત્રણમાં લેશે. કાલે અને આવનારા દિવસોમાં અમે દેશમાંથી હજારો નાગરિકો, કાબૂલમાં અમેરિકન મિશન પર તૈનાત સ્થાનીય લોકો અને તેમના પરિવારોને કાઢશે. ગત બે દિવસોમાં વિશેષ વિઝા ધારક લગભગ 2હજાર લોકો કાબૂલથી અમેરિકા પહોંચી ચૂક્યા છે.

આ પણ વાંચો- અફગાન દુતાવાસના ટ્વિટર સાથે છેડછાડ : ડિલીટ કરાયા અમુક ટ્વિટ

કર્મચારીઓને સુરક્ષિત કાઢવાનું કામ પુરુ થઈ ચૂક્યૂ છે- નેડ પ્રાઈસ

વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, બ્લિંકને અફઘાનિસ્તાનમાં સ્થિત તથા સુરક્ષા સંબંધી વિષય પર ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની અને નોર્વેમાં પોતાના સમકક્ષો સાથે વાત કરી, વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત કાઢવાનું કામ પુરુ થઇ ચૂક્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.