ETV Bharat / bharat

માતૃુપ્રેમને સાર્થક કરતા પુત્રએ બનાવી માતાની ફાઇબરની પ્રતિમા

author img

By

Published : Jun 15, 2022, 12:38 PM IST

એક પુત્રએ તેની માતાની યાદમાં તેના ઘરમાં ફાઇબરની પ્રતિમા (Fiber sculpture) સ્થાપિત કરી. હવે તે દરરોજ તેની પૂજા પણ કરે છે. ગડગ જિલ્લાના ગગેન્દ્રગડા તાલુકાના લક્કલક્તી ગામના દેવન્ના બેનકાવરીની 90 વર્ષની માતા શિવગંગમ્મા ગયા વર્ષે ઉમ્ર સંબંધિત બીમારીને કારણે અવસાન પામ્યા હતા.

માતૃુપ્રેમને સાર્થક કરતા પુત્રએ બનાવી માતાની ફાઇબરની પ્રતિમા
માતૃુપ્રેમને સાર્થક કરતા પુત્રએ બનાવી માતાની ફાઇબરની પ્રતિમા

કર્ણાટક: એક પુત્રએ તેની માતાની યાદમાં તેના ઘરમાં ફાઇબરની મૂર્તિ (Fiber sculpture) સ્થાપિત કરી. હવે તે દરરોજ તેની પૂજા પણ કરે છે. ગડગ જિલ્લાના ગગેન્દ્રગડા તાલુકાના લક્કલક્તી ગામના દેવન્ના બેનકાવરીની 90 વર્ષની માતા શિવગંગમ્મા ગયા વર્ષે ઉમ્ર સંબંધિત બીમારીને કારણે અવસાન પામ્યા હતા. દેવાન્ના બેનકાવરી વ્યવસાયે લેક્ચરર છે અને તેની માતા સિવાય તેના અન્ય કોઈ સંબંધીઓ નથી.

આ પણ વાંચો: National Herald Case : ED સતત ત્રીજા દિવસે રાહુલની કરશે પૂછપરછ

માતા તેની માર્ગદર્શક હતી: માતાના અવસાન બાદ તેઓ ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા હતા. ઘરમાં મા ન હોવાની પીડા પણ તે સહન કરી શકતો ન હતો. તે સમયે તેમના મનમાં માતાની મૂર્તિની સ્થાપના કરવાનો વિચાર આવ્યો. 31 મેના રોજ, તેમની માતાની પ્રથમ સ્મૃતિના ભાગ રૂપે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેમણે બેંગ્લોરના મુરલીધર આચાર્ય (Honnappa Acharya) દ્વારા બનાવેલી ફાઈબરની મૂર્તિ પર લગભગ 3 લાખ તેમજ પંચલોહાની મૂર્તિ માટે 95 હજારનો ખર્ચ કર્યો હતો. આ રીતે દેવન્નાએ તેની માતા સાથે શારીરિક રીતે રહેવાનો અભાવ દૂર કર્યો.દેવન્ના તેની માતાનો દસમો પુત્ર છે, જેઓ બાગલકોટ જિલ્લાના બિલાગીની સરકારી કોલેજમાં (Government College of Beelagi) લેક્ચરર તરીકે કામ કરે છે. તેના પિતાના મૃત્યુને ઘણા વર્ષો વીતી ગયા ત્યારથી તેની માતા તેની માર્ગદર્શક હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.