ETV Bharat / bharat

આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ પેડલરની સુરતથી કરવામાં આવી ધરપકડ

આફતાબથી જોડાયેલ ડ્રગ પેડલરની (shraddha murder case) ધરપકડ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાતએ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરવામાં આવી છે.

આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ પેડલરની સુરતથી કરવામાં આવી ધરપકડ
આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ પેડલરની સુરતથી કરવામાં આવી ધરપકડ
author img

By

Published : Nov 28, 2022, 10:34 AM IST

સુરત: આફતાબથી જોડાયેલ ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાતએ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરવામાં આવી છે. ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ પહોંચાડતો હોવાની વાત સામે આવી છે. ફૈઝલ મોમીનની કોલ રિકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસરા અને અમરોલીમાં 4કરોડના ડ્રગમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ થઈ હતી. ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.