ETV Bharat / bharat

જામનગરથી આજે વિશેષ ટ્રેનમાં 80 ટન ઓક્સિજન ગુંટુર પહોંચ્યો - 80 tons of oxygen

ઓક્સિજનની તાતી જરુરીયાતને પહોંચી વળવા માટે દેશના અગલ- અલગ સ્થાનેથી ઓક્સિજન અલગ-અલગ જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે. જામનગરથી 80 ટન આધ્ર પ્રદેશના ગુંટુરમાં મોકલવામાં આવ્યો હતો.

janager
જામનગરથી આજે વિશેષ ટ્રેનમાં 80 ટન ઓક્સિજન ગુંટુર પહોંચ્યો
author img

By

Published : May 17, 2021, 8:49 AM IST

  • જામનગરથી આધ્રપ્રદેશ પહોંચ્યા ઓક્સિજન ટેન્કર
  • ઓક્સિજનની તાતી જરૂર દેશમાં
  • ઓક્સિજન ટ્રેનમાં ગુંટુર પહોચ્યા

જામનગર: 80 ટન ઓક્સિજન કન્ટેનર ગુજરાતના જામનગરથી ટ્રેનમાં ગુંટુર પહોંચ્યા હતા. ત્યારે એક સમયે કોવિડ દર્દીઓ માટે ઓક્સિજનની વધુ માંગ છે. ઓક્સિજન ચાર જથ્થાબંધ ટેન્કરમાં આવ્યા હતા. આ પુરવઠો જરૂરીયાતો અનુસાર અધિકારીઓની દેખરેખ હેઠળ વિવિધ જિલ્લાઓમાં પરિવહન કરવામાં આવશે.

ઓક્સિજનની જરૂર

મુખ્ય સચિવ, પરિવહન વિભાગ, કોવિડ કમાન્ડ કંટ્રોલ વિશેષ અધિકારી એમ.ટી.કૃષ્ણ બાબુ, કોવિડ વિશેષ અધિકારી અરજા શ્રીકાંત, ગુંટુર જે.સી. દિનેશ કુમારે ન્યૂ ગુન્ટુરમાં ઓક્સિજન વિતરણ વ્યવસ્થાની તપાસ કરી હતી. કૃષ્ણબાબુએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઉપલબ્ધ 50,000 પથારીમાંથી રાજ્યમાં 30,000 પથારીને ઓક્સિજન સપોર્ટની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં દરરોજ 40 ટન સુધી ઓક્સિજનની અછત છે. વૈકલ્પિક વ્યવસ્થાથી આ વિશાળ અછતને ભરવા માટે સરકારે પગલા ભર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.