ETV Bharat / bharat

બેંગલુરુમાં ભયાનક કાર અકસ્માતમાં 7ના મોત, કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા બની દુર્ઘટના - કોરામંગલા

કર્ણાટકના બેંગ્લોરમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં ઓડી કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટના બાદ ડીએમકેના ધારાસભ્ય વાઇ.પ્રકાશે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમનો પુત્ર કરુણા સાગર અને પુત્રવધૂ બિંદુનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

બેંગલુરુમાં ભયાનક કાર અકસ્માતમાં 7ના મોત, કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથળાતા બની દુર્ઘટના

author img

By

Published : Aug 31, 2021, 9:09 AM IST

Updated : Aug 31, 2021, 10:02 AM IST

  • કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત
  • આ દૂર્ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ
  • ઓવરસ્પીડ આવતી કાર ઝાડ સાથે ટકરાતા બની દૂર્ઘટના

બેગલુરૂ: મેગા સિટીઝમાં ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધતી જાય છે. કડક નિયમો હોવા છતાં મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ કોઈને ગાંઠતા નથી. તમામ નિયમો નેવે મૂકીને ગાડી ચલાવતા આ શોખીનોના કારણે બીજા સામાન્ય માણસોએ જીવ ગુમાવવા પડે છે. કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓડી કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથળાઇ હતી. આ દૂર્ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ થયા છે.ઘટના બાદ ડીએમકેના ધારાસભ્ય વાઇ.પ્રકાશે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમનો પુત્ર કરુણા સાગર અને પુત્રવધૂ બિંદુનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

  • Karnataka: Seven people killed in a car accident in Koramangala area of Bengaluru in the wee hours of Tuesday, as per Adugodi Police Station pic.twitter.com/GTcob09pG4

    — ANI (@ANI) August 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: રશિયામાં ગુમથયેલું વિમાન મળી આવ્યું, દુર્ઘટનામાં 28 લોકોના મોત

બેગલુરૂ સિટીના કોરામંગલામાં બની અકસ્માતની ઘટના

  • #UPDATE | The seven people who died in the Bengaluru accident include Karuna Sagar and Bindu, son & daughter-in-law of DMK MLA from Hosur (Tamil Nadu) Y Prakash, the MLA confirms

    The couple was travelling in the Audi car which hit a street light pole, leading to the accident

જણાકારી અનુસાર ઘટના મોડી રાત્રે 1 વાગ્યાની આસપા બેગલુરૂ સિટીના કોરામંગલામાં બની હતી. અકસમાતમાં ઓડી જેવી મોંઘી કાર હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું અને સાથે તેની ઝડપ પણ સામાન્ય શહેરી સ્પીડ કરતાં ખૂબ વધારે હોવાના કારણે અકસમાતની દૂર્ઘટના બની હતી પરંતુ ઝડપની આ મજા બીજા સાત લોકો માટે સજા બની હતી અને સમગ્ર ઘટનામાં 7 લોકોનો ભોગ લેવાયો હતો.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મકાનમાં છત પડવાથી 3 લોકોના મોત

આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત

આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ જતા રસ્તામાં મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 3 મહિલાઓ અને 4 પુરુષો છે.

Last Updated : Aug 31, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.