ETV Bharat / bharat

66 Corona Positives on Cardilia Cruise : મુંબઈ-ગોવા ક્રૂઝ શિપ પર સવાર 66 યાત્રી કોવિડ પોઝિટિવ મળ્યાં - Mormugao Port Trust

મુંબઈ-ગોવા લક્ઝરી ક્રુઝ શિપ કાર્ડેલિયામાં (luxury cruise ship cardelia) પ્રવાસ કરી રહેલા લગભગ 2,000 પ્રવાસીમાંથી (66 પ્રવાસી 66 corona positive on cardilia cruise) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

66 Corona Positives on Cardilia Cruise :  મુંબઈ-ગોવા ક્રૂઝ શિપ પર સવાર 66 યાત્રી કોવિડ પોઝિટિવ મળ્યાં

author img

By

Published : Jan 4, 2022, 1:05 PM IST

પણજી: મુંબઈ-ગોવા લક્ઝરી ક્રૂઝ શિપ કાર્ડેલિયામાં (luxury cruise ship cardelia) પ્રવાસ કરી રહેલા લગભગ 2,000 પ્રવાસીમાંથી 66 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગોવાના સ્વાસ્થ્યપ્રધાન વિશ્વજીત રાણેએ સોમવારે આ જાણકારી આપી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યભરમાં ચાર વ્યક્તિઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળી છે, જેનાથી દરિયાકાંઠાના રાજ્યમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે.

રાણેએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે 'કાર્ડેલિયા ક્રુઝ શિપમાંથી (luxury cruise ship cardelia) 2000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાંથી 66 મુસાફરો કોવિડ પોઝિટિવ (66 પ્રવાસી 66 corona positive on cardilia cruise) હોવાનું જાણવા મળ્યું છે. MPT (Mormugao Port Trust) ના સંબંધિત કલેક્ટર અને કર્મચારીઓને જાણ કરવામાં આવી છે. પ્રવાસીઓને ક્રૂઝમાંથી ઉતરવા દેવા અંગે ચર્ચા કરી સરકાર યોગ્ય પગલાં લેશે.

આ પણ વાંચોઃ Corona Cases in India: ભારતમાં કોરોનાના નવા 37,379 કેસ નોંધાયા, ઓમિક્રોનના કુલ કેસ 1,892

રવિવારના રોજ ગોવાના દરિયાકિનારે પહોંચ્યા પછી (luxury cruise ship cardelia) જહાજને મોર્મુગાવ બંદર પર લાંગરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કારણ કે એક ક્રૂ મેમ્બર પહેલાથી જ COVID-19 માટે પોઝિટિવ (66 પ્રવાસી 66 corona positive on cardilia cruise) મળી ચૂક્યાં છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિડ નેગેટિવ પ્રવાસીઓને ટૂંક સમયમાં જ ઉતરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે બાકીનાને આઈસોલેશન સુવિધામાં લઈ જવામાં આવશે. રાણેએ જણાવ્યું હતું કે, 'ચાર નવા ઓમિક્રોન પોઝિટિવ વ્યક્તિઓમાંથી એક રાજ્યની અંદરનો છે, જેનો કોઈ પ્રવાસી ઇતિહાસ નથી, જે સૂચવે છે કે સ્વદેશમાંથી સંક્રમણ ફેલાવાની નિષ્ણાતો દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.'

આ પણ વાંચોઃ Omicron Vaccine as Natural : કુદરતી રસી તરીકે ઓમિક્રોનની ધારણા ખતરનાક: નિષ્ણાતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.