ETV Bharat / bharat

બેંગલુરુથી યૂપી જઈ રહેલી કારને હૈદરાબાદમાં નડ્યો અકસ્માત , 6ના મોત 3 ધાયલ - હૈદરાબાદમાં અકસ્માત

હૈદરાબાદ શહેરના રિંગ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉત્તરપ્રદેશના 6 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હૈદરાબાદમાં
હૈદરાબાદમાં
author img

By

Published : Nov 10, 2020, 8:27 AM IST

  • રિંગ રોડ પર એક ગંભીર અકસ્માત
  • ઉત્તરપ્રદેશના 6 લોકોના મોત
  • 3 લોકો ગંભીર

હૈદરાબાદ : શહેરના રિંગ રોડ પર એક ગંભીર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉત્તરપ્રદેશના યૂપીના 6 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જાણકારી અનુસાર બધા જ મૃતકો ઉત્તરપ્રદેશના રહેવાસી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી

સોમવારે રાત્રે આ ઘટના બની હતી, માહિતી મુજબ તમામ મૃત્તકો ઉત્તર પ્રદેશના નિવાસી હતા.ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.