ETV Bharat / bharat

#Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે, જાણો જોડાવાની પ્રક્રિયા

યુવાઓને #Agnipath અગ્નિપથ સ્કીમ (Agnipath scheme of India) હેઠળ કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ વર્ષમાં 30000 બીજા વર્ષથી 4 વર્ષ 36500 અને ચોથા વર્ષમાં 40000 જેટલું મહિનાનું મહેનતાણું ચૂકવવામાં આવશે. જ્યારે કુલ પગારના 30 ટકા જેટલી રકમ ફંડમાં જમા થશે અને જ્યારે તેઓ 4 વર્ષનો સમયગાળો પૂર્ણ કરશે ત્યારે તેઓને 11 લાખ જેટલી રકમ એક સાથે આપવામાં આવશે.

#Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે, જાણો જોડાવાના પ્રક્રિયા

author img

By

Published : Jun 15, 2022, 7:22 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ત્રણે પાંખમાં યુવાનોની ભરતી માટેની એક અગ્નિપથ સ્કીમ (Agnipath scheme of India)ની જાહેરાત કરી છે. તે અંતર્ગત આજે સાઉથ વેસ્ટર્ન કમાન્ડ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વિક્રમસિંઘએ પત્રકાર પરિષદ (vikram sing press conference) સંબોધીને જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત એરફોર્સમાં પણ યુવાઓની ભરતી (Indian air force recruitment) કરવામાં આવશે અને અમે યુવાનો પાસે જઈશું અને દેશની સેવામાં જોડાવ તેવી રજુઆત કરવામાં આવશે.

#Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે, જાણો જોડાવાના પ્રક્રિયા

નિમણૂક પામેલા યુવાઓના 25 ટકા કવોટા: ચાર વર્ષ પૂર્ણ થયા બાદ જે યુવાનો અવધિ પ્રમાણે છુટા કરવામાં આવશે તેનાથી દેશની ત્રણેય સેનાના કોમ્પ્યુટર ડેટા (Armys computer data) લીક નહીં થાય કારણ કે તેના અમુક અને મહત્વના અધિકારીઓ પાસે જ કોમ્પ્યુટર ડેટા હોય છે. એર માર્શલ વિક્રમસિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે જેટલા પણ યુવાઓ સિલેક્ટ થશે તેમાં 4 વર્ષના સમયગાળા બાદ 25 ટકા જેટલા યુવાનોને રેગ્યુલર બેઝિસ 15 વર્ષની અવધિ સાથેની નોકરી આપવામાં આવશે. 25 ટકા યુવાનોને નોકરી આપવામાં આવશે એ લોકો એ પહેલેથી જ ભરતી માટેની પ્રક્રિયા કરવાની રહેશે. સીધી ભરતી કરવામાં આવશે નહીં જ્યારે આ સંપૂર્ણ ભરતી પારદર્શક રહેશ.

કોઈ ટ્રેક રેકોર્ડ રહેશે નહીં : વિક્રમ સિંઘ કેન્દ્ર સરકાર દ્વારા આર્મી નેવી અને એરફોર્સમાં #Agnipath યુવાઓને ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યુવાનો પ્રત્યે તે ચાર વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે ત્યારે ચાર વર્ષ પૂર્ણ થયા બાદ જે તે યુવાને સેવામાંથી નિવૃત્તી આપી દેવામાં આવશે, પરંતુ વૃદ્ધિ આપ્યા બાદ નેવી એરફોર્સ અથવા તો આર્મી કોઈપણ સુરક્ષા પાખના યુવાનો રેકોર્ડ રાખશે નહીં.

આ પણ વાંચો: વરસાદમાં દારૂની મજા માણતા નબીરા: ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી મારી પાડ્યો મહેફિલમાં ભંગ

  • #BharatKeAgniveer#Agnipath योजना से भारतीय सेना में नई ऊर्जा का संचार होगा और युवाओं के लिए रोज़गार के नए अवसर भी पैदा होंगे

    इसके माध्यम से अब भारत का युवा बनेगा '#Agniveer' pic.twitter.com/jv6w4y61Hd

    — PRO Defence Pune (@PRODefPune) June 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યુવાઓને કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ વર્ષમાં 30000 બીજા વર્ષથી 4 વર્ષ 36500 અને ચોથા વર્ષમાં 40000 જેટલું મહિનાનું મહેનતાણું ચૂકવવામાં આવશે. જ્યારે કુલ પગારના 30 ટકા જેટલી રકમ ફંડમાં જમા થશે અને જ્યારે તેઓ 4 વર્ષનો સમયગાળો પૂર્ણ કરશે ત્યારે તેઓને 11 લાખ જેટલી રકમ એક સાથે આપવામાં આવશે. આ સમય દરમ્યાન કોઇ જવાનનું આકસ્મિક રીતે મૃત્યુ થશે તો 45-47 લાખ રૂપિયાનો વીમો કંપની દ્વારા ચૂકવવામાં આવશે, જ્યારે ડિસેબલિટીમાં ટકાવારી પ્રમાણે રકમની ચુકવણી કરવામાં આવશે.

40,000 અગ્નિવીરોની ભરતી થશે : કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે આ વર્ષે કુલ 40000 જેટલા અગ્નિવીર #BharatKeAgniveer સમગ્ર દેશમાંથી ભરતી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સશસ્ત્ર દળો પાસે યુવાનો વધારે શું યોગ્ય અને વૈવિધ્યસભર હશે તેવા લોકોને જ નિમણૂક કરવામાં આવશે. જ્યારે આ નિમણૂક સેન્ટ્રલ કોમ્પ્યુટરાઈઝ સીસ્ટમથી કરવામાં આવશે..

આ પણ વાંચો: ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર

નિમણૂંક થયા પછી જો કોઇ પણ યુવાનને આ સેવામાં ફરજ બજાવી ન હોય તો તેવા સમયે જે-તે ઓથોરિટી સમક્ષ લેખિત રજૂઆત કરવી પડશે. કારણ પણ દર્શાવવું પડશે ત્યારે ઓથોરિટી જો મંજુર કરે તો જ તે યુવાન છૂટો થઈ શકશે. નહીં તો તેને ફરજિયાત ચાર વર્ષ પૂર્ણ કરવાના રહેશે. વિંગ કમાન્ડર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, આ જે પણ સેવાઓ છે તે સામાન્ય સેવાઓ રહેશે જ્યારે ત્રણેય વિભાગના સિક્રેટ અને કોન્ફિડન્સ કાર્યો અમુક ચોક્કસ અધિકારીઓ પાસે જ હોય છે. આ સ્કીમમાંમા જે યુવાનો જોડાશે તેમનો ડ્રેસ પણ રેગ્યુલર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.