ETV Bharat / bharat

દેશમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા, 29,621 સાજા થયા, 276 લોકોના મોત - આરોગ્ય મંત્રાલય

દેશમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે, પરંતુ દરરોજ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે, જે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઓછા છે. જ્યારે 276 લોકોના મોત થયા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે.

દેશમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા, 29,621 સાજા થયા, 276 લોકોના મોત

author img

By

Published : Sep 27, 2021, 10:54 AM IST

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 276 લોકોના મોત થયા

દેશમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે, પરંતુ દરરોજ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે, જે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઓછા છે. જ્યારે 276 લોકોના મોત થયા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે. સોમવારે આરોગ્ય મંત્રાલયના કોરોનાના આંકડા જાહેર કર્યા છે.

દેશમાં સક્રિય કેસ ઘટીને 2,99,620 થયા

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા 3,29,31,972 થઈ ગઈ છે. જ્યારે હવે સક્રિય કેસ ઘટીને 2,99,620 થઈ ગયા છે. આંકડાઓ અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોનાથી 3,36,78,786 કેસ આવી ચૂક્યા છે, જેમાંથી અત્યાર સુધી કોરોનાથી 4,47,194 લોકોના મોત થયા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

દેશમાં 86.01 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ગઈકાલે દેશમાં કોરોનાની રસીના 38,18,362 ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે કોરોના રસીકરણનો કુલ આંકડો 86,01,59,011 પર પહોંચ્યો છે.

કુલ કેસઃ 3,36,78,786

સક્રિય કેસઃ 2,99,620

કુલ સાજાઃ 3,29,31,972

કુલ મૃત્યુઃ 4,47,194

કુલ રસીકરણઃ 86,01,59,011

કેરળમાં 15,951 નવા કેસ નોંધાયા

દેશના તમામ રાજ્યોની તુલનામાં દક્ષિણ રાજ્ય કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 15,951 નવા કેસ નોંધાયા છે. જ્યારે 165 લોકોના મોત થયા છે. કેરળમાં ગઈકાલે 17,658 લોકો સાજા થયા છે. તો રાજ્યમાં હવે સક્રિય કેસની કુલ સંખ્યા 1,63,280 છે.

આ પણ વાંચો- Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા, 12 દર્દીઓએ આપી કોરોનાને માત

આ પણ વાંચો- બનારસ હિન્દુ યુનિવર્સિટીનું સંશોધન: સંપૂર્ણ વેક્સિનેશન બાદ પણ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું છે જોખમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.