ETV Bharat / bharat

લોકસભામાં હંગામો વચ્ચે 127 મો બંધારણ સુધારો બિલ રજૂ કરાયુ, વિપક્ષે કહ્યું - લોકશાહીની હત્યા

સંસદના મોનસૂન સત્રનો આજે 15મો દિવસ છે. વિપક્ષના હંગામા પછી પણ સરકારે ધ નેશનલ કમીશન ફોર ઇન્ડીયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ, 2021 પર ચર્ચા થશે. જોકે વિપક્ષી દળોએ બિલ રજૂ કરવા માટે વિરોધ કર્યો હતો.

gov
લોકસભામાં હંગામો વચ્ચે 127 મો બંધારણ સુધારો બિલ રજૂ કરાયુ, વિપક્ષે કહ્યું - લોકશાહીની હત્યા
author img

By

Published : Aug 9, 2021, 1:47 PM IST

દિલ્હી : સંસદમાં સરકારે આજે નેશનલ કમીશન ફોર ઇન્ડીયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ, 2021માં રજૂ કર્યુ હતુ. લોકસભામાં હંગામાને કારણે પ્રશ્નકાળ સ્થગિત કરવામાં આવ્યો હતો. 12 વાગે કાર્યવાહી શરૂ થયા બાદ અધ્યક્ષ સભાપતિ રાજેન્દ્ર અગ્રવાલે બીલને પૂન:સ્થાપિત કરવાની અનુમતી આપી હતી.

આ પણ વાંચો: Tokyo Olympicsમાં ભારતનું ગૌરવ વધારનારા ખેલાડીઓનો આજે સાંજે 6.30 વાગ્યે સન્માન સમારોહ યોજાશે

સરકાર તરફથી અસમના પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલનેએ નેશનલ કમિશન ફોર ઇંન્ડીયન સિસ્ટમ ઓફ મેડિસન બિલ 2021 રજૂ કર્યું હતું.આ બાદ સંવિધાન ( 127મું) સંસોધન બિલ પણ પૂન:સ્થાપિત કરવામાં આવ્યું હતું. વિપક્ષ તરફથી અધીર રંજન ચૌધરી, મનીષ તિવારી અને તૃણમૂલ સાંસદ સૌગત રોયે આ બિલનો વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.