હૈદરાબાદ: મુંબઈથી દુર્ગાપુર જઈ રહેલા સ્પાઈસ જેટ બોઈંગ B737 એરક્રાફ્ટના કેટલાક મુસાફરોને ઈજા (SpiceJet flight faces severe turbulence) થઈ છે. આ ઘટના રવિવારે સાંજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એરપોર્ટ પર ઉતરતી વખતે બની હતી. વિમાનની અંદરથી ભયાનક દ્રશ્યો સામે (flight from Mumbai to Durgapur) આવ્યા છે. કેમેરામાં કેદ થયેલી ગભરાટની ક્ષણોમાં, પ્લેનના ફ્લોર પર પથરાયેલા સામાન અને ઓક્સિજન માસ્ક નીચે દેખાય છે. કેબિનનો સામાન પણ મુસાફરો પર પડ્યો હતો.
-
On May 1 2022, @flyspicejet Boeing B737 aircraft operating flight SG -945 from Mumbai to Durgapur encountered severe turbulence during descent which unfortunately resulted in injuries to a few passengers. Immediate medical assistance was provided upon arrival in Durgapur. pic.twitter.com/e57qEQ9S2B
— Utkarsh Singh (@utkarshs88) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">On May 1 2022, @flyspicejet Boeing B737 aircraft operating flight SG -945 from Mumbai to Durgapur encountered severe turbulence during descent which unfortunately resulted in injuries to a few passengers. Immediate medical assistance was provided upon arrival in Durgapur. pic.twitter.com/e57qEQ9S2B
— Utkarsh Singh (@utkarshs88) May 1, 2022On May 1 2022, @flyspicejet Boeing B737 aircraft operating flight SG -945 from Mumbai to Durgapur encountered severe turbulence during descent which unfortunately resulted in injuries to a few passengers. Immediate medical assistance was provided upon arrival in Durgapur. pic.twitter.com/e57qEQ9S2B
— Utkarsh Singh (@utkarshs88) May 1, 2022
આ પણ વાંચો: Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી
17 લોકો ઘાયલ થયા: 14 મુસાફરો અને ત્રણ કેબિન ક્રૂ સહિત ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થયા (Mumbai to Durgapur SpiceJet Boeing aircraft) છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું કે તેમાંથી કેટલાકને માથામાં ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા. એક મુસાફરે કરોડરજ્જુમાં ઈજાની ફરિયાદ કરી છે. સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દુર્ગાપુર પહોંચતા જ મુસાફરોને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી હતી.
-
SpiceJet expresses its regret at this unfortunate incident and is providing all possible medical help to the injured: SpiceJet spokesperson
— ANI (@ANI) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">SpiceJet expresses its regret at this unfortunate incident and is providing all possible medical help to the injured: SpiceJet spokesperson
— ANI (@ANI) May 1, 2022SpiceJet expresses its regret at this unfortunate incident and is providing all possible medical help to the injured: SpiceJet spokesperson
— ANI (@ANI) May 1, 2022
આ પણ વાંચો: Chardham Yatra 2022: ભક્તોના કારણે લેવાયો મહત્વનો નિર્ણય, જતાં પહેલાં જાણી લો તેના વિશે
ઘાયલોના મેડિકલ રિપોર્ટની રાહ : માથા પર પટ્ટી બાંધેલા એક મુસાફરનું કહેવું છે કે લેન્ડિંગ દરમિયાન ત્રણ આંચકા આવ્યા હતા. જોકે, સ્પાઈસજેટે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "સ્પાઈસજેટ બોઈંગ B737 એરક્રાફ્ટ ઓપરેટિંગ ફ્લાઈટ SG-945 મુંબઈથી દુર્ગાપુર 1 મેના રોજ લેન્ડિંગ દરમિયાન ગંભીર ખલેલ અનુભવી હતી, જેના કારણે કમનસીબે કેટલાક મુસાફરોને ઈજા થઈ હતી." DGCAએ કહ્યું કે તેઓ નિયમનકારી તપાસ માટે ટીમો નિયુક્ત કરી રહ્યા છે. ડાયરેક્ટર (એર સેફ્ટી) એચએન મિશ્રા આ ઘટનાની તપાસ કરશે. ઘાયલોના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.