- મુંબઈમાં વરસાદે મચાવી તબાહી
- ચેમ્બુરમાં દિવાલ થઈ ધરાશાયી
- દુર્ઘટનામાં 30 લોકોનાં થયા મોત
મુંબઈ: ભારે વરસાદ ફરી એકવાર માયાનગરી મુંબઈ માટે આપત્તિ બની ગયો છે. મુંબઇમાં રાતથી ભારે વરસાદને કારણે સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહ્યી છે. મુંબઈમાં થયેલા ભારે વરસાદને પગલે ચેમ્બુર (Chembur) માં દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન વિક્રોલી (Vikhroli) માં પણ ભારે વરસાદને પગલે બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે.
કાટમાળ નીચે દબાય જતાં 17 લોકોનાં મોત
ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન હજુ ચાલુ છે.
-
#UPDATE | Five bodies have been recovered and 5-6 more people are feared trapped in the debris of the building that collapsed in Mumbai's Vikhroli, says Prashant Kadam, DCP (Zone 7) pic.twitter.com/RoXopyL1WR
— ANI (@ANI) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#UPDATE | Five bodies have been recovered and 5-6 more people are feared trapped in the debris of the building that collapsed in Mumbai's Vikhroli, says Prashant Kadam, DCP (Zone 7) pic.twitter.com/RoXopyL1WR
— ANI (@ANI) July 18, 2021#UPDATE | Five bodies have been recovered and 5-6 more people are feared trapped in the debris of the building that collapsed in Mumbai's Vikhroli, says Prashant Kadam, DCP (Zone 7) pic.twitter.com/RoXopyL1WR
— ANI (@ANI) July 18, 2021
-
#UPDATE | Death toll rises to 17 in Chembur wall collapse incident, two injured persons treated & discharged from a hospital, says Municipal Corporation of Greater Mumbai
— ANI (@ANI) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#UPDATE | Death toll rises to 17 in Chembur wall collapse incident, two injured persons treated & discharged from a hospital, says Municipal Corporation of Greater Mumbai
— ANI (@ANI) July 18, 2021#UPDATE | Death toll rises to 17 in Chembur wall collapse incident, two injured persons treated & discharged from a hospital, says Municipal Corporation of Greater Mumbai
— ANI (@ANI) July 18, 2021
વિક્રોલીમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 6ના મોત
મૂંબઈમાં ભારે વરસાદને પગલે વિક્રોલીમાં એક બિલ્ડિંગ ધરાશાયી (Vikhroli building collapse)થઈ છે. આ બિલ્ડિંગનાં કાટમાળ નીચે દબાય જતાં લગભગ 6 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હજૂ પણ ચાલુ છે.
આ પણ વાંચો: Red Alert In Mumbai: મુંબઈમાં ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા થઈ પ્રભાવિત
વડાપ્રધાન રિલીફ ફંડમાંથી સહાયની જાહેરાત
-
Maharashtra CM Uddhav Thackeray has expressed grief over the deaths in accidents at Chembur & Vikhroli due to torrential rains & announced that the government would pay Rs 5 lakh each to the heirs of the deceased & free treatment would be given to the injured: CMO
— ANI (@ANI) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maharashtra CM Uddhav Thackeray has expressed grief over the deaths in accidents at Chembur & Vikhroli due to torrential rains & announced that the government would pay Rs 5 lakh each to the heirs of the deceased & free treatment would be given to the injured: CMO
— ANI (@ANI) July 18, 2021Maharashtra CM Uddhav Thackeray has expressed grief over the deaths in accidents at Chembur & Vikhroli due to torrential rains & announced that the government would pay Rs 5 lakh each to the heirs of the deceased & free treatment would be given to the injured: CMO
— ANI (@ANI) July 18, 2021
મુંબઈમાં વરસાદે સર્જેલી તબાહીમાં શહેરના ચેમ્બુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી અને વિંક્રોલીમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુ:ખ વ્યક્ત કર્યુ છે.
ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો માટે સહાયની જાહેરાત કરી
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચેમ્બુર-વિક્રોલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકના પરિજનોને 5-5 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને વિના મુલ્યે સારવાર આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન મંત્રાલયે માહિતી આપી છે.