ETV Bharat / assembly-elections

ઇલેક્શનમાં ક્યાં અધિકારીઓની કેવી હોય છે જવાબદારી, જુઓ વિશેષ અહેવાલમાં - ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના (Gujarat assembly election 2022)પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. દરેક પ્રકારની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. 29 નવેમ્બરના સાંજે પાંચ કલાકથી પ્રથમ તબક્કાની(first phase of polling) 89 બેઠક ઉપર સંપૂર્ણ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક અધિકારીઓને મહત્વની અને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીમાં અધિકારીઓની કેવા પ્રકારની જવાબદારી હોય છે?

ઇલેક્શનમાં ક્યાં અધિકારીઓ કેવી હોય છે જવાબદારી જુઓ વિશેષ અહેવાલ
where-are-the-officers-in-the-election-and-how-are-they-responsible-see-special-report
author img

By

Published : Nov 29, 2022, 8:06 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના (Gujarat assembly election 2022) મતદાનના હવે ગણતરીના દિવસો અને કલાકો ગણાઈ રહ્યા છે. પ્રથમ તબક્કાની (first phase of polling) 89 બેઠક ઉપર એક ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા સવારે આઠ કલાકથી સાંજના પાંચ કલાક સુધી થશે. 29 નવેમ્બરના સાંજે પાંચ કલાકથી પ્રથમ તબક્કાની 89 બેઠક(89 seat of first phase) ઉપર સંપૂર્ણ આચાર સહિતા લાગુ (Fully applicable including conduct) થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક અધિકારીઓને મહત્વની અને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીમાં અધિકારીઓની કેવા પ્રકારની જવાબદારી હોય છે? તે માટે જુઓ etv ભારતનો વિશેષ અહેવાલ.

પ્રિસાઇડિંગ ઓફિસર: વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઓફિસરની જવાબદારી વિશેષ હોય છે. જે પણ મતદાન મથક હોય છે ત્યાં આ અધિકારી મતદાન બુથનો સૌથી મહત્વનો વ્યક્તિ ગણવામાં આવે છે. આ અધિકારીને નીચે 3થી 5 કર્મચારીઓની ટીમ તૈયાર કરવામાં આવે છે. પ્રિસાયન્ડિંગ ઓફિસર જ મતદાનના દિવસે મતદાન કરાવવું અને જો કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો ઉપરા અધિકારીને જાણ કરવામાં આવે છે. જ્યારે EVM મશીનના રિસીવ અને ડિસ્પેચ સુધીની તમામ જવાબદારી ઓફિસરની હોય છે. આ ઉપરાંત ઓફિસર જ મતદાન મથકમાં કેટલા ટકા મતદાન થયું તેની માહિતી જે તે સેક્ટર અને જિલ્લા અધિકારીને મોકલાવે છે. આ ચૂંટણીમાં 57,000 જેટલા અધિકારીઓની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ ની નિમણુક કરવામાં આવી છે.

RO (રિટર્નિંગ અધિકારી): ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં (Gujarat assembly election 2022) RO એટલે કે રિટર્નિંગ અધિકારીની પણ વિશેષ જવાબદારી ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવે છે. આ પણ એક સરકારી કર્મચારી જ હોય છે પરંતુ ચૂંટણી દરમિયાન તેઓને રિટર્નિંગ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે. મહત્તમ કક્ષે આ રિટર્નિંગ અધિકારી ક્લાસ વન અને અપર ક્લાસ ટુ જેવા અધિકારીઓને જવાબદારી સોંપાય છે. જ્યારે કામગીરીની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય ત્યારથી જ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાનું, ઉમેદવારના ફોર્મની સ્ક્રૂટિની કરવાનું, ઇવીએમ તપાસવાનું, ઇવીએમને જે તે મતદાન મથક ઉપર પહોંચાડવાની મહત્વની જવાબદારી તેમની હોય છે. જ્યારે મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય ત્યારે રિસાઈન્ડીંગ ઓફિસર જે ટર્નિંગ અધિકારીને તાત્કાલિક ધોરણે જાણ કરે છે.

પોલિંગ ઓફિસર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઓફિસરની વાત કરવામાં આવે તો મતદાન મથકની અંદર રિટનિંગ અધિકારીની નીચે ફરજ બજાવવાની હોય છે. મતદાન કરવા આવનારા મતદારોને મતદાન અંગેની માહિતી તથા દિશા નિર્દેશ કરવાનું હોય છે. જ્યારે કોલિંગ ઓફિસરની મદદથી જ મતદાન પ્રક્રિયા શરૂ થાય છે. પોલિંગ ઓફિસર જ મતદાનનો સમય પૂર્ણ થયા બાદ EVM મશીનને રિટર્નિંગ અધિકારીની હાજરીમાં સીલ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 78,985 પોલીંગ ઑફિસર્સ બીજા તબક્કામાં અને 84,263 પોલીંગ ઑફિસર્સની નિમણુક કરવામાં આવી છે.

સેક્ટર ઓફિસર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) અન્ય રાજ્યમાંથી IAS અધિકારીઓને પણ સેક્ટર ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. આ સેક્ટર ઓફિસરને એક અથવા તો બે જેટલી વિધાનસભા વિસ્તારની ફાળવણી કરવામાં આવી હોય છે. તેમની પાસે વિધાનસભા મત વિસ્તારની કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના બને તો તાત્કાલિક ધોરણે પહોંચીને તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરે છે. આ ઉપરાંત સૌથી વધુ કામ તેમને ફિલ્ડ ઉપર જ રહેવાનું હોય છે અને જો કોઈ મતદાન મથકમાં EVM મશીન ખરાબ થઈ જાય ત્યારે તાત્કાલિક ધોરણે તેમની પાસે રહેલ રિઝર્વ EVM મશીન જે તે મતદાન મથક ઉપર પહોંચાડવામાં આવે છે. ત્યારે સેક્ટર ઓફિસર પાસે એકથી વધુ રિઝર્વમાં EVM મશીનના સેટ હાજર હોય છે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અધિકારી: વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચાની તમામ વિગતો ચૂંટણી ખર્ચ અધિકારી હેઠળ કરવામાં આવે છે. જ્યારે 15-15 દિવસના અંતરે ચૂંટણી હોય છે. દેખરેખ અધિકારી પોતાના વિસ્તારના ઉમેદવારોની ચોપડામાં નોંધ કરે છે અને તેની મોનિટરિંગની જવાબદારી પણ 'ખર્ચ દેખરેખ અધિકારી'ની હોય છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની દ્વારા થનાર ખર્ચની રકમ અને ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારની ખર્ચ નિયમો વધીને અમલવારીની જવાબદારી ચૂંટણી ખર્ચ દેખરેખ અધિકારીની હોય છે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.

પોલીસ ઓબ્ઝર્વેશન: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) અંતર્ગત કોઈપણ પ્રકારનું વાતાવરણ ખરાબ ન થાય તેને ધ્યાનમાં લઈને 182 વિધાનસભા બેઠક પૈકી ત્રણ વિધાનસભા અંતર્ગત એક પોલીસ ઓબ્સર્વરની નિમણૂક કરવામાં આવી છે. આમ ગુજરાતમાં પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં મળીને કુલ 36 જેટલા પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમુક અધિકારીઓને ત્રણ બેઠક જ્યારે અમુકને પાંચ બેઠકની ફાળવણી કરવામાં આવી છે. આમ ઓછામાં ઓછું ત્રણ અને વધુમાં વધુ પાંચ બેઠક લો-એન્ડ-ઓર્ડરની જવાબદારી પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.

112 જનરલ ઓબ્ઝર્વરની નિમણુક: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં (Gujarat assembly election 2022) કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની બહારના 112 જેટલા જનરલ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જનરલ નિરીક્ષકની વાત કરવામાં આવે તો આ મુખ્યત્વે IAS અધિકારી કક્ષાના અધિકારીઓ હોય છે. જે બીજા અન્ય રાજ્યથી ફક્ત ચૂંટણીને લઈને જ આવતા હોય છે. જનરલ નિરીક્ષકોને બેથી ત્રણ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. જેમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક ધોરણે તે ઘટનામાં તપાસ કરવી. જ્યારે જનરલ ઓબ્સર્વરની અંડરમાં ઓફિસર રીટનિંગ ઓફિસર જેવા અધિકારીઓ પણ સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.