ETV Bharat / assembly-elections

સુરત: કંચન ઝરીવાલા કેસ મામલે ભાજપનો 'આપ' પર વળતો પ્રહાર - મનીષ સિસોદિયા

ગુજરાતમાં ચૂંટણીના (Gujarat assembly election 2022) માહોલ વચ્ચે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. સુરતમાં બનેલી ઘટનાએ રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. ભાજપના પ્રવક્તાએ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

surat-bjp-hits-back-at-aap-on-kanchan-zariwala-case

author img

By

Published : Nov 17, 2022, 7:09 PM IST

સુરતઃ ગુજરાતમાં ચૂંટણીના (Gujarat assembly election 2022) માહોલ વચ્ચે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. સુરતમાં બનેલી ઘટનાએ રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. શહેરની જૂની વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના (aam aadmi party) ઉમેદવાર કંચન જરીવાલાએ (Aam Aadmi Party candidate Kanchan Jariwala) ઔપચારિક રીતે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની ટીકા કરવામાં આવી હતી. હવે ભાજપના પ્રવક્તાએ હવે આ કેસમાં AAP (BJP spokesperson has now accused AAP) પર સામે આરોપો લગાવ્યા છે.

surat-bjp-hits-back-at-aap-on-kanchan-zariwala-case

પાયાવિહોણા આરોપોઃ દક્ષિણ ગુજરાતમાં ભાજપના પ્રવક્તા ડૉ. જગદીશ પટેલના જણાવ્યા અનુસાર AAPના કંચન જરીવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત તેમને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો. તેથી જ કંચન ઝરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ચૂંટણી પંચના દિલ્હી હેડક્વાર્ટરની બહાર ધરણા પર બેઠા હતા

પાર્ટીને કંઈ કરવાનું નથી: ભાજપના પ્રવક્તા ડૉ. જગદીશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત માટે આમ આદમી પાર્ટીના રાજ્યના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ સુરતના પ્રાદેશિક અધિકારીઓને ફોર્મ રદ્દ ન થાય તે માટે માસનિક તણાવ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા દરેક આરોપ પાયાવિહોણા છે. તેમના દ્વારા લગાડવામાં આરોપોમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ પ્રકારની સંડોવણી નથી.

મનીષ સિસોદિયા દિલ્હી ચૂંટણી પંચની બહાર ધરણા પર બેઠા: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી ચૂંટણી પંચની બહાર ધરણા પર બેઠા છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નેતૃત્વમાં ચૂંટણી પંચની બહાર પ્રદર્શન કરતી વખતે AAP કાર્યકરોએ ભાજપ અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન સિસોદિયાએ કહ્યું કે લોકશાહીમાં આનાથી મોટી ઘટના ન હોઈ શકે જ્યારે માત્ર એક ઉમેદવારનું અપહરણ થયું હોય. તેમણે કહ્યું કે અમે અહીં મળવા આવ્યા છીએ અને કમિશન પાસે મળવાનો પણ સમય નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.