ETV Bharat / assembly-elections

નરોડા બેઠકથી નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે મેઘચંદ ડોડવાણી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા અમદાવાદની નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.જેના કારણે હવે મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડવાના છે.

નરોડા બેઠકથી નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે મેઘચંદ ડોડવાણી ચૂંટણી લડશે
નરોડા બેઠકથી નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે મેઘચંદ ડોડવાણી ચૂંટણી લડશે
author img

By

Published : Nov 19, 2022, 4:35 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘચંદ ડોડવાણી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલી નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જેના કારણે હવે મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડવાના છે.

કોંગ્રેસે એનસીપી સાથે ગંઠબંધન કોંગ્રેસે એનસીપી સાથે ગંઠબંધન કર્યું હોવાથી આ પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગંઠબંધન થયું છે.

ડોડવાણી ચૂંટણી લડશે અમદાવાદની નરોડા બેઠક પર NCPનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે. આ બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટીકિટ આપી હતી. છેલ્લી ઘડીએ નિકુલસિંહે ચૂંટણી લડવાની ના પાડી દેતાં હવે તેમની જગ્યાએ મેઘચંદ ડોડવાણી ચૂંટણી લડશે. નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હવે નરોડા બેઠક પર પેચ ફસાયો છે.

સિંધી સમાજનું પ્રભુત્વ આ બેઠક પર સૌથી વધારે સિંધી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે અને તેની સાથે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જેના કારણે NCPએ સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે. નરોડા બેઠક પર NCPના મેઘરાજ ડોડવાણી તેની સાથે ભાજપના પાયલ કુકરાણી અને AAPના ઓમપ્રકાશ તિવારી વચ્ચે ટક્કર આ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.