ગાંધીનગરમાં જગદીશ પંચાલનો શપથ સમારોહ
ETV Bharat / assembly-elections
જાણો ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના નવા પ્રધાન જગદીશ પંચાલન વિશે - Jagdish Panchal Oath Ceremony in Gandhinagar
ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ (Bhupendra Patel Cabinet Minister Jagdish Panchal) આજે યોજાઈ હતી. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા પ્રધાન જગદીશ પંચાલ વિશે. (Jagdish Panchal Oath Ceremony in Gandhinagar )
![જાણો ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના નવા પ્રધાન જગદીશ પંચાલન વિશે Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17183525-thumbnail-3x2-.jpg?imwidth=3840)
Etv Bharat
ગાંધીનગરમાં જગદીશ પંચાલનો શપથ સમારોહ
Last Updated : Dec 12, 2022, 6:13 PM IST