ETV Bharat / assembly-elections

બાણેજમાં એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ કર્યુ મતદાન - કમાત્ર મતદાર હરિદાસ બાપુ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માટે પ્રથમ તબક્કાના મતદાન ( First Phase Election 2022 ) યોજાઇ ગયું છે. ત્યારે ઊના વિધાનસભા બેઠક પર બાણેજ મતદાન મથક ( Banej Polling Booth ) માં નોંધાયેલા એકમાત્ર મતદાર હરિદાસ બાપુ (Haridas Bapu ) એ આજે તેમનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

બાણેજમાં એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ કર્યુ મતદાન

author img

By

Published : Dec 1, 2022, 7:58 PM IST

ઊના લોકશાહીનું (Gujarat Assembly Election 2022 ) મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે ઊના વિધાનસભા બેઠક પર બાણેજ મતદાન મથકમાં ( Banej Polling Booth ) નોંધાયેલા એકમાત્ર મતદાર હરિદાસ બાપુ (Haridas Bapu )એ આજે ( First Phase Election 2022 ) તેમનો મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વને ઉજવ્યું હતું.

એક મતદાતા માટે પણ ચૂંટણી પંચ ખૂબ મહેનત કરી રહ્યું છે

આખું મતદાન મથક બનાવાયું હતું ગીર જંગલની વચ્ચે બાણેજમાં બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ માટે આખુ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં એક માત્ર મતદાર તરીકે હરિદાસ બાપુએ મત આપીને લોકશાહીની પરંપરાને મજબૂત કરી હતી.

પ્રતિક્રિયા આપી હરિદાસ બાપુએે (Haridas Bapu ) મતદાન બાદ જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિએ પોતાનો મત આપવો જોઈએ એક મતદાતા માટે પણ ચૂંટણી પંચ ખૂબ મહેનત કરી રહ્યું છે ત્યારે સર્વે મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ ( First Phase Election 2022 )ચોક્કસ અને અવશ્યપણે કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.