ETV Bharat / assembly-elections

પોતાનો જ રેકોર્ડ તોડી 1,91,360 મતોની લીડથી ફરી દાદાએ લહેરાવ્યો ભગવો - Highest and Lowest Margin Victory

ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસાકસીભરી હોય ત્યારે તેના પરિણામો પણ રસપ્રદ (Gujarat Election Results ) બનતા હોય છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આપણે જાણીશુ કે કયા ઉમેદવારો જંગી મતોથી વિજય (Gujarat Election Big Lead Candidate) થનાર છે.

Gujarat Assembly Election 2022 Big Lead Candidate Bjp Congress Aap

author img

By

Published : Dec 8, 2022, 11:00 AM IST

Updated : Dec 8, 2022, 9:35 PM IST

ન્યુઝ ડેસ્ક: અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક (Ghatlodia Assembly Seat) પર 19મા રાઉન્ડના અંતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 181638 મતથી જીત નીશ્ચિત કરી ચૂક્યા છે. (Gujarat Election Big Lead Candidate ) જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને 18794 અને આપના વિજય પટેલને 14035 મત મળ્યા છે. આ સાથે જ ફરી ભૂપેન્દ્ર પટેલ સૈથી વધુ 162844 મતોની લીડ મેળવનાર ઉમેદવાર બની ચૂક્યા છે. સાથે જ સુરતની વિધાનસભામાં હર્ષ સંઘવીનો 1,15,422 મતોની અભૂતપુર્વ લીડથી વિજયી થયા છે. અન્ય તમામ 3 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થયાનો અદ્વિતીય બનાવ મજૂરા વિધાનસભામાં નોંધાયો છે. પારડી બેઠક પર ભાજપના ઉમેદવાર કનુ દેસાઈ 97000 મતો સાથે વિજયી થયા છે.

Gujarat Election Big Lead Candidate
હર્ષ સંઘવીનો 1,15,422 મતોની અભૂતપુર્વ લીડથી વિજયી

જંગી મતોથી વિજયઃ સુરત પશ્ચિમ પર ભાજપના પુર્ણેશ મોદી 1,04,312 મતોથી વિજય બન્યા છે. જામનગર દક્ષિણ પર ભારતીય જનતા પાર્ટીના દિવ્યેશભાઈ રણછોડભાઈ 86045 અને કોંગ્રેસના કથિરીયા મનોજભાઈ ગોરધનભાઈને 23730 મત મળતા 62315 મતોથી વિજય થયા છે. સયાજીગંજ-142 પર કોંગ્રેસના અમી રાવતને 37822 મત મળતા ભારતીય જનતા પાર્ટીના મેયર કેયુર રોકડિયાએ 121528 મેળવી 83706 મતથી હરાવ્યા હતા. વલસાડના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કમલભાઈ શાંતિલાલ પટેલને 21404 મત મળતા ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ કીકુભાઈ પટેલે 125809 મેળવી 104405 મતની લીડથી જીત મેળવી છે. સુરતની ઓલપાડ બેઠક પરથી ભાજપના મુકેશ પટેલે 1,17,000 મતોથી વિજય મેળવ્યો છે. રાજકોટ વિધાનસભા 69 પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શીતા શાહ વિજેતા બન્યા છે. ડો.દર્શીતાને કુલ 1,38,687 મત મળ્યા છે. 1,05,975 મતોની લીડ સાથે ડો.દર્શીતા શાહ પણ મોટી સરસાઈથી જીતનાર ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે.

Gujarat Election Big Lead Candidate
ડો.દર્શીતાને કુલ 1,05,975 મતોની લીડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થાય ત્યારે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમના અને ઉમેદવારોના હ્રદયના ધબકારા (Gujarat Election Results ) વધી જતા હોય છે. ગુજરાતમાં ચૂંટણી પરિણામો વિશે જાણીએ તો ગુજરાતમાં 1962માં વિધાનસભાની પ્રથમ ચૂંટણી થઈ હતી. ત્યારથી માંડીને છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ( Gujarat Assembly Election ) વિશ્લેષણ કરીએ તો કેટલાક પરિણામ એવા દેખાઈ આવ્યાં છે કે જે સૌને ચોંકાવી દીધા હોય અને રાજકીય પંડિતોને પણ અંચબામાં( Highest and Lowest Margin Victory ) નાંખી દીધાં હતાં. સૌથી વધુ અને ઓછા માર્જિનથી જીતના કેટલાક ઉદાહરણ જોઇએ.

સૌથી વધુ માર્જિન સાથેની જીતઃ 2007ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર ભાજપ ( BJP ) માંથી નરોત્તમભાઈ પટેલ અને સામે કોંગ્રેસ ( Congress ) માંથી ધાનાણી જનકભાઈ ગોવિંદભાઈ ચૂંટણી લડ્યા હતાં. પરિણામ (Gujarat Election Interesting Results ) જાહેર થયા ત્યારે ભાજપના નરોત્તમભાઈ પટેલને 5,84,098 મત મળ્યા હતા અને કોંગ્રેસના જનકભાઈ ધાનાણીને 2,37,158 મત મળ્યા હતા. આમ ભાજપના નરોત્તમભાઈ પટેલ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ 3,46,940 ભારે મતના માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail ) વિજયી બન્યાં હતાં.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ હતું.

સૌથી વધુ મત મેળવવાનું કારણઃ 2002માં નરોત્તભાઈ પટેલ ગુજરાત વિધાનસભામાં જીત્યા હતાં, અને તેઓ તે વખતે પાણી પુરવઠાપ્રધાન બન્યાં હતાં. 2004માં સુરતમાં પૂર આવ્યું હતું, ત્યારે નરોત્તમભાઈની સહાય કામગીરી ખૂબ વખણાઈ હતી. તેઓને 2007માં મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યાં હતાં. ચોર્યાસી બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ વિસ્તારમાં કોળી પટેલ, પાટીદાર અને ઉત્તર ભારતીયમાં મરાઠી લોકોની વસ્તીની બહુમતી છે. આથી નરોત્તમભાઈ સૌથી વધુ માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail )જીત્યાં હતાં.

2017માં સૌથી વધુ માર્જિન સાથે જીત 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Gujarat Election Interesting Results )માં અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક પર ભાજપના અને હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલને કુલ 1,75,652 મત મળ્યા હતાં અને કોંગ્રેસના ઉમેદવાર શશીકાન્ત પટેલને 57,902 મત મળ્યા હતાં. એટલે કે ભાજપના ભૂપેન્દ્ર પટેલ 1,17,750 સૌથી વધુ મતના માર્જિન સાથે જીત હાંસલ કરી હતી. 2017ની ચૂંટણી પરિણામમાં સૌથી વધુ માર્જિન સાથેની જીત ( Highest and Lowest Margin Victory Detail ) ઘાટલોડિયા બેઠક પર હતી.

સૌથી વધુ મત ભૂપેન્દ્ર પટેલને શા માટે અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર ભાજપનો ગઢ છે અને તે બેઠક ભાજપ માટે ખૂબ જ સલામત અને શ્યોરશોટ્સ જેવી છે. ઘાટલોડિયામાં પાટીદાર બહુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હોવાથી ત્યાંના ટોટલ મત ભાજપને જાય છે.

Last Updated : Dec 8, 2022, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.