ETV Bharat / assembly-elections

હું જીતીશ તો, ટોપલામાં દારૂ વેંચીશ આમ ભાજપનું ચાલ ચલણ અને ચરિત્ર - Bhupesh Baghel Ambaji public meet

Gujarat Assembly Election 2022: શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શુદ્ધ રાજકરણની જગ્યાએ હલકી કક્ષાનું રાજકારણ થતુ હોય તેમ ઉમેદવારો જણાવી રહ્યા છે કે, હું જીતીશ તો ટોપલામાં દારૂ વેંચીશ (Shaktisinh Gohil on Bjp liqour Video) આમ ભાજપનું ચાલ ચલણ અને ચરિત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે, જયારે છત્તીસગઢનાં મુખ્ય પ્રધાન ભુપેશ વઘેલ જાહેરસભામાં ઉપસ્થીત જન મેદની જોઇ પ્રભાવીત બન્યાં હતા ને જણાવ્યુ હતુ કે, લોકો હવે પરીવર્તન ઇચ્છી રહ્યા છે.

Shaktisinh Gohil on Bjp liqour Video
શુદ્ધ રાજકરણની જગ્યાએ હલકી કક્ષાનું રાજકારણ
author img

By

Published : Nov 29, 2022, 8:04 PM IST

અંબાજી: ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર પસારના પડઘમ હવે અંતિમ શાંત પડ્યા છે, ત્યારે બીજા તબક્કાની ચૂંટણીને લઈ પ્રચાર વેગવાન બન્યો છે, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સ્ટાર પ્રચાર તરીકે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ હવાઈ માર્ગે દાંતાના હડાદ ગામે એક જાહેરસભાના સંબોધન માટે પહોંચ્યા હતા. જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા આદિવાસી લોકોએ ઉષ્માભેર ભૂપેશ બધેલનુ સ્વાગત કર્યું હતું. સાથે રાજસભાના સંસદ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શુદ્ધ રાજકરણની જગ્યાએ હલકી કક્ષાનું રાજકારણ

ભૂપેશ બઘલેનું સ્વાગત : છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘલેનું ( Bhupesh Baghel Ambaji public meet) કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ સાફો પહેરાવી સ્વાગત બાદ માતાજીની પ્રતિમા અર્પણ કરી હતી. જ્યાં અન્ય ઉપસ્થિત પક્ષના પદાધિકારીઓ દ્વારા ફૂલોનો વિશાળ હાર પહેનાવી સામુહિક સ્વાગત કરાયું હતું. જયારે શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ તરફી વાતાવરણ બન્યું છે. કોંગ્રેસ માત્ર સત્તા લઇ લેવા નથી માંગતી, પણ સત્તા મેળવી સેવાની સાથે સાધના કરવા માંગે છે. એટલું જ નહીં દાંતા મત વિસ્તારમાં હાલ તબક્કે ભાજપાના વાયરલ થઇ રહેલા કેટલાક વીડિયોને લઈ ભાજપા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપા દ્વારા હલકી કક્ષાની રાજનીતિ થઇ રહી છે, જ્યાં સાડી અને રૂપિયા અપાઈ રહ્યા છે.

શુદ્ધ રાજકરણની જગ્યાએ હલકી કક્ષાનું રાજકારણ થતુ હોય તેમ ઉમેદવારો જણાવી રહ્યા છે કે, હું જીતીશ તો ટોપલામાં દારૂ વેંચીશ (Shaktisinh Gohil on Bjp liqour Video) આમ ભાજપનું ચાલ ચલણ અને ચરિત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે, જયારે છત્તીસગઢનાં મુખ્ય પ્રધાન ભુપેશ વઘેલ જાહેરસભામાં ઉપસ્થીત જન મેદની જોઇ પ્રભાવીત બન્યાં હતા ને જણાવ્યુ હતુ કે, લોકો હવે પરીવર્તન ઇચ્છી રહ્યા છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે હાલ હયાત સરકારે બેરોજગારી, મોંઘવાની આદીવાસી ને લગતાં પેશા નો કાયદો તેમજ ફોરેસ્ટ એક્ટ લાગુ કરી શકી નથી. પણ જો અમારી સરકાર આવશે તો આ તમામ પ્રશ્નો નાં નિકાલ સાથે ખેડુતો નાં કર્જા માફ સાથે ની યોજનાઓ લાગુ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.