ETV Bharat / assembly-elections

ભાજપને સમર્થનને લઈને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીના ગોળગોળ જવાબો

'આપ'ના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી (aap mla bhupat bhayani)ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી(aap mla bhupat bhayani may join bjp) થઈ હતી. એવી પણ વાત હતી કે, કમલમમાં બપોરે 2 વાગ્યે કેસરિયો ધારણ કરશે. શપથ વિધિ પહેલાં ધારાસભ્ય દ્વારા પક્ષપલટાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાયો હતો, જોકે, હાલમાં જ ભૂપત ભાયાણીએ મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી છે.

ભાજપને સમર્થનને લઈને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીના ગોળગોળ જવાબો
gujarat-assembly-election-2022-aap-mla-bhupat-bhayani-may-join-bjp-soon-but-deny-now
author img

By

Published : Dec 11, 2022, 7:12 PM IST

ભાજપને સમર્થનને લઈને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીના ગોળગોળ જવાબો

જૂનાગઢ: વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ (aap mla bhupat bhayani) ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ચકરાવો ઊભો કરી દીધો છે. ગાંધીનગરમાં ભુપત ભાયાણી (aap mla bhupat bhayani) ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને નેતાઓને મળવા માટે પહોંચ્યા હતા. જેને લઈને સમગ્ર મામલો રાજકીય ચકડોળે ચડેલો જોવા મળી (aap mla bhupat bhayani may join bjp) રહ્યો છે. માધ્યમો સાથેની વાતચીતમાં ભુપત ભાયાણી (aap mla bhupat bhayani) મગનું નામ મરી પાડતા (aap mla bhupat bhayani may join bjp) નથી પરંતુ તેમની આજની સૂચક ગાંધીનગર મુલાકાત અને ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને નેતાઓની મુલાકાત તમામ સમુ સુથરુ ગોઠવાઈ ગયું છે તેનો સ્પષ્ટ ઈશારો કરે છે.

'આપ'ના ધારાસભ્ય ભાયાણીની ગાંધીનગર સૂચક મુલાકાત: જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણીએ (aap mla bhupat bhayani)અચાનક રાજ્યની રાજધાની ગાંધીનગરની મુલાકાત લઈને ફરી એક વખત રાજ્યના રાજકારણમાં ચકરાવો ઉભો કરી દીધો(aap mla bhupat bhayani may join bjp) છે. ભુપત ભાયાણી ખુલ્લી રીતે ભાજપના સમર્થનમાં આવે તેવી તમામ ગોઠવણ અને શક્યતાઓ પૂરી થઈ ગઈ હોવાનું પણ રાજકીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ગત 8 તરીકે જાહેર થયેલા પરિણામો બાદ ભુપત ભાયાણી (aap mla bhupat bhayani) ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને 7000 કરતાં વધુ મતોથી વિધાનસભા વિસાવદર બેઠક જીતવામાં સફળતા મળી હતી. પરિણામ બાદ ભુપત ભાયાણીએ ETV ભારત સાથે કરેલી વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ ભાજપની ખરીદ વેચાણ સંઘની નીતિ સાથે સહમત નથી અને તેઓ સિદ્ધાંતના ભોગે કોઈ પણ સમાધાન કરશે નહીં તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. આજે તેઓ ભાજપના રાજ્ય સ્તરના નેતાઓ સાથે ખૂબ જ ગુપ્તતા ભરી અને ખાસ બેઠકો કરી લીધી જેની ભનક પાર્ટીના એક પણ નેતા કે કાર્યકર સુધી પહોંચી નથી.

ભુપત ભાયાણી ભાજપના કાર્યકર અને રૂપાણીના નજીકના મનાતા હતા: ભેસાણ પંથકમાં સામાજિક કાર્યકર તરીકે નામના પ્રાપ્ત કરેલા ભુપત ભાયાણી આજથી (aap mla bhupat bhayani) બે વર્ષ પૂર્વે ભાજપમાં હતા પાંચ વર્ષ પૂર્વે તેમના ધર્મ પત્ની ભેસાણ બેઠક પરથી જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય તરીકે ચૂંટાયેલા હતા. થોડા મહિના પૂર્વે ભૂપત ભાયાણી (aap mla bhupat bhayani) પણ ગ્રામ પંચાયત ભેસાણના સરપંચ તરીકે કામ કરતા હતા. કોઈ ટેકનીકલ કારણોસર તેમને સરપંચ પદેથી રાજીનામું ધરી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેઓ વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ધારાસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વતન અને જન્મસ્થળ ભેસાણ તાલુકાનું ચણાકા ગામ છે. ત્યારે ભુપત ભાયાણી ભેસાણમાં રહેતા હોવાને કારણે તેમની પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ખૂબ નજીકના સંબંધો હતા તેને કારણે હવે તેઓ ભાજપ તરફથી સરકી રહ્યા છે. પરિણામ જાહેર થવાના માત્ર ત્રણ દિવસ બાદ ભુપત ભાયાણી ભાજપ તરફી નજદીકી એકદમ વધી ગયેલી જોવા મળે છે.

ભાજપની નજર આપના પાંચ ધારાસભ્ય પર: ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠક આ વર્ષની ચૂંટણીમાં ભાજપને પ્રાપ્ત થઈ છે તેમ છતાં તેની નજર 182 વિધાનસભા પૈકી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પાંચ ધારાસભ્ય પર મંડાયેલી જોવા મળે છે. જેમાં વિસાવદરના ભુપત ભાયાણી (aap mla bhupat bhayani)બોટાદ બેઠકના ઉમેશ મકવાણા ડેડીયાપાડા બેઠકના ચૈતર વસાવા ગારીયાધાર બેઠકના સુધીર વાઘાણી અને જામજોધપુર બેઠકના હેમંત ખાવા આ પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રતીક નીચે ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા પરંતુ હવે ભુપત ભાયાણીની (aap mla bhupat bhayani)જે રીતે ભાજપ તરફ નજીકથી વધી રહી છે તે જોતા એવું સ્પષ્ટપણે કહી શકાય કે આગામી એકાદ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો ખુલીને ભાજપના સમર્થનમાં બહાર આવશે તેવી તમામ શક્યતાઓ જોવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.