ETV Bharat / assembly-elections

બીજા ફેઝની ચૂંટણીમાં શું રહેશે આમ આદમી પાર્ટીની રણનીતિ, રાઘવ ચઢ્ઢાએ ઈટીવી સાથે કરી ખાસ વાતો

ગૂજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 )ને લઈ આમ આદમી પાર્ટી સહપ્રભારીએ ETV BHARAT સાથે વાત ( Raghav Chadha Interview ) કરી હતી. આમ આદમી પાર્ટી સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ફેઝ 1 ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની ગેરંટી લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને બીજા ફેઝમાં ( Gujarat Election Second Phase ) પણ આજ રણનીતિ રહેશે.

બીજા ફેઝની ચૂંટણીમાં શું રહેશે આમ આદમી પાર્ટીની રણનીતિ, રાઘવ ચઢ્ઢાએ ઈટીવી સાથે કરી ખાસ વાતો
બીજા ફેઝની ચૂંટણીમાં શું રહેશે આમ આદમી પાર્ટીની રણનીતિ, રાઘવ ચઢ્ઢાએ ઈટીવી સાથે કરી ખાસ વાતો
author img

By

Published : Nov 25, 2022, 6:45 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 ) લઈને તમામ રાજકીય પાર્ટીઓ ફેઝ 1 ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ મતદારો રીઝવવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટી સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત ( Raghav Chadha Interview ) કરી હતી.

અમારી રણનીતિ સીધી છે

પ્રશ્ન કોંગ્રેસનો આરોપ છે કે આમ આદમી પાર્ટી માત્ર જાહેરાત કરી રહી છે.

જવાબ આમ આદમી પાર્ટી પરિવર્તન વાત કરી છે.આમ આદમી પાર્ટી મહોલ્લા કલીનીકની વાત કરી રહી છે. હોસ્પીટલ, શાળા, મફત સારવાર અને વીજળી આપવાની વાત કરી રહી છે. જયારે ભાજપ કોઈ મુદ્દો નથી. ભાજપે એક પણ વચન આપ્યું નથી. તે ભાજપ સાથે બીજી પાર્ટી પણ આમ આદમી પાર્ટીને ગાળો આપી રહી છે. જો તેમને ગાળો દેવાથી મત મળતો હોય તો દેવા દો ગાળો.

પ્રશ્ન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી કહેવું છે કે હું કોરા કાગળ પર લખીને આપું કે ગુજરાતનાં આમ આદમી પાર્ટીની એક પણ સીટ નહી આવે

જવાબ કંઈ વધુ નથી. રઘુ શર્મા મત ન આપે. બીજા મત આપશે. બધા જ સર્વે બતાવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જયારે પરિણામ આવે એટલે તમે તે પરિણામ રઘુ શર્મા પાસે પણ લઈ જજો.

પ્રશ્ન ચૂંટણી તારીખ જાહેર થયા પહેલાં અને ચૂંટણી તારીખ જાહેર થયાં બાદ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ કેમ ભારે મહેનત કરી રહી છે.

જવાબ પહેલાં ફેઝમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત ચૂંટણી છે. એટલે ત્યાં ફોકસ કરી થયા છીએ. પાર્ટીની રણનીતિ મુજબ ત્યાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જયારે બીજા ફેઝમાં ( Gujarat Election Second Phase ) ચૂંટણી પ્રચાર 1 ડિસેમ્બરથી પ્રચાર કરવામાં આવશે.

પ્રશ્ન બીજા ફેઝની રણનીતિ ( Aam Adami Party Strategy ) શું હશે

જવાબ અમારી રણનીતિ સીધી છે. અમે મુદ્દાની વાત કરી રહ્યાં છીએ. અરવિંદ કેજરીવાલની ગેરંટી લોકોના ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છીએ. તે જ રણનીતિ પર કામ કરી રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.