ETV Bharat / assembly-elections

નવસારીના ચૂંટણી અધિકારી જાગૃતિ રાઠોડનું નિધન, સુરતની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) ની ફરજમાં મૂકાયેલા અધિકારીનું નિધન ( Death of Election Officer Jagurti Rathod) થયું હતું. નવસારીના જાગૃતિ રાઠોડનું ટૂંકી માંદગી બાદ નિધન થતાં ચૂંટણી ફરજમાં ( First Phase Poll in Navsari ) હાજર સ્ટાફમાં શોક જોવા મળ્યો હતો.

નવસારીના ચૂંટણી અધિકારી જાગૃતિ રાઠોડનું નિધન, સુરતની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

author img

By

Published : Nov 30, 2022, 5:37 PM IST

નવસારી જિલ્લાના ચીખલી મામલતદાર કચેરીમાં મધ્યાહ્ન ભોજન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જાગૃતિ રાઠોડ ( Death of Election Officer Jagurti Rathod)નું ટૂંકી માંદગીને કારણે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન પરિવાર અને ચૂંટણી ફરજમાં હાજર સ્ટાફમાં શોકમય માહોલ જોવા મળ્યો હતો.

જાગૃતિ રાઠોડ ચીખલી મામલતદાર કચેરીમાં મધ્યાહ્ન ભોજન શાખામાં નાયબ મામલતદાર હતાં

સુરતની હોસ્પિટલમાં થયું નિધન ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ના પ્રથમ ચરણના મતદાનને કલાકો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મતદાન વ્યવસ્થાના ભાગરૂપે તમામ સ્ટાફ ( First Phase Poll in Navsari ) ફાળવી દેવામાં આવ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ચૂંટણી સમયે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચીખલીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીનું માંદગી લઈને નિધન થયું છે. નવસારી જિલ્લાના ચીખલી મામલતદાર કચેરીમાં મધ્યાન ભોજન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી જાગૃતિ રાઠોડ ( Death of Election Officer Jagurti Rathod)ને ટૂંકી માંદગીને કારણે સુરત ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પરિજનો દ્વારા લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

ચૂંટણી કામગીરી વચ્ચે ખોટ પડી બીજી તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે નવસારી જિલ્લામાં નાયબ મામલતદારની ખોટ પડી છે. ચૂંટણી સમયે ( First Phase Poll in Navsari ) નાયબ મામલતદાર જાગૃતિ રાઠોડ( Death of Election Officer Jagurti Rathod) નું નિધન થતા ચૂંટણીમાં ફરજ પર હાજર સ્ટાફમાં પણ શોકની લાગણી વ્યાપી છે. વિવિધ ક્ષેત્રે ફરજ બજાવી તેઓ મધ્યાન ભોજન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં જાગૃતિબેન રાઠોડની ખોટ નવસારી જિલ્લા તંત્રને પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.