ETV Bharat / assembly-elections

અરવિંદ કેજરીવાલની લેખિતમાં ભવિષ્યવાણી, આપ સુરતની 8 બેઠક જીતશે વચન દોહરાવ્યાં - આપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માટે ત્રીજા પક્ષ તરીકે ઝૂકાવનાર આમ આદમી પાર્ટીની જીતનો વિશ્વાસ સુરતમાં ફરી બુલંદ કર્યો હતો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી ( Arvind Kejriwal ) આપી હતી કે આમ આદમી પાર્ટી સુરતની 8 બેઠકો જીતી ( AAP will Win on 8 Seats of Surat ) જશે.

અરવિંદ કેજરીવાલની લેખિતમાં ભવિષ્યવાણી, આપ સુરતની 8 બેઠક જીતશે વચન દોહરાવ્યાં

author img

By

Published : Nov 28, 2022, 3:27 PM IST

સુરત આપ સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal )સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે ( AAP will Win on 8 Seats of Surat ) છે. એટલું જ નહીં અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું.

મહિલાઓ અને યુવાનોને આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરી

પાર્ટીના સર્વેનો આધાર લઇ નિવેદન અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal )જણાવ્યું હતું કે, અમારા તમામ સર્વેમાં મહિલાઓ અને યુવાનો અમને વોટ ( AAP will Win on 8 Seats of Surat ) આપશે. અમે મહિલાઓ અને યુવાનોને વિનંતી કરીએ છીએ કે, તેઓ ઘરના તમામ વ્યક્તિઓને બેસાડીને સમજાવ્યા અને આમ આદમી પાર્ટીને વોટ આપે તેવો પ્રયાસ કરે. લોકોમાં ખૂબ ડર છે. ભાજપના ગુંડાઓ વેપારીઓને હેરાન કરી રહ્યાં છે. સતત મારપીટ કરે છે. હપ્તાઓ વસૂલી રહ્યાં છે.ચૂંટણી જીતીને ( Gujarat Assembly Election 2022 )અમારી સરકાર બનશે એટલે આ હપ્તારાજ નાબૂદ કરવામાં આવશે.

દિગ્ગજ નેતા જીતશે રવિવારે અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal ) આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું. સોમવારે પણ તેઓએ વધુ એક ભવિષ્યવાણી કરી છે તેઓએ જણાવ્યું હતું કે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ઉભા રહેલા ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા વરાછા બેઠક ઉપર તથા મનોજ સોરઠિયા સહિતના આઠ જેટલા નેતા સુરતથી ( AAP will Win on 8 Seats of Surat ) જીતશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.