લોકસભા ચૂંટણી 2024 માં બહુચર્ચિત અને વિવાદોના વમળ વચ્ચે રહેલી રાજકોટ લોકસભા બેઠકના મતદારોએ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ સાબિત કર્યો છે. વિવાદિત ટીપ્પણીના કારણે ચર્ચામાં રહેલા પરસોત્તમ રૂપાલાએ 8,57,984 મત મેળવી 4,84,260 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન થયું હતું. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ 3,73,724 મત મેળવ્યા છે.
જનાદેશ 2024 : રાજકોટ લોકસભા બેઠક પર વિવાદ વચ્ચે કમળ ખીલ્યું, પરસોત્તમ રૂપાલાએ બાજી મારી
પરષોત્તમ રૂપાલાએ બાજી મારી (ETV Bharat)
Published : Jun 4, 2024, 5:03 PM IST
|Updated : Jun 4, 2024, 9:21 PM IST
લોકસભા ચૂંટણી 2024 માં બહુચર્ચિત અને વિવાદોના વમળ વચ્ચે રહેલી રાજકોટ લોકસભા બેઠકના મતદારોએ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ સાબિત કર્યો છે. વિવાદિત ટીપ્પણીના કારણે ચર્ચામાં રહેલા પરસોત્તમ રૂપાલાએ 8,57,984 મત મેળવી 4,84,260 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન થયું હતું. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ 3,73,724 મત મેળવ્યા છે.
Last Updated : Jun 4, 2024, 9:21 PM IST