દાહોદ લોકસભા બેઠક પર ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. દાહોદ લોકસભા બેઠક પર 59.31 ટકા મતદાન થયું હતું. ભાજપના જસવંતસિંહ ભાભોરે 6,88,715 મત મેળવી 3,33,677 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે 3,55,038 મત મેળવ્યા છે. સાથે જ નોટામાં 34,938 મત પડ્યા છે.
જનાદેશ 2024 : દાહોદ લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોર ભાજપને ફળ્યા, ત્રીજીવાર ભગવો લહેરાવ્યો
જશવંતસિંહ ભાભોર ભાજપને ફળ્યા (ETV Bharat)
Published : Jun 4, 2024, 5:03 PM IST
|Updated : Jun 4, 2024, 9:16 PM IST
દાહોદ લોકસભા બેઠક પર ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. દાહોદ લોકસભા બેઠક પર 59.31 ટકા મતદાન થયું હતું. ભાજપના જસવંતસિંહ ભાભોરે 6,88,715 મત મેળવી 3,33,677 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે 3,55,038 મત મેળવ્યા છે. સાથે જ નોટામાં 34,938 મત પડ્યા છે.
Last Updated : Jun 4, 2024, 9:16 PM IST