ETV Bharat / snippets

નીતા મુકેશ અંબાણીએ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે કરી ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 2:02 PM IST

ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી
ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી (RELIANCE INDUSTRIES)

મુંબઈ : નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુ-શિષ્ય પરંપરાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગત વર્ષથી અનોખી ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. આ તકે નીતા અંબાણીએ જણાવ્યું કે, અમારું વિઝન સમગ્ર વિશ્વને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને વારસો પ્રદર્શિત કરવાનું છે. આ અમારું સપનું છે કે અમારા વારસા અને પરંપરાઓની પ્રશંસા કરવામાં આવે અને આગળની પેઢીઓ સુધી પહોંચાડવામાં આવે, તે સપનું વાસ્તવિકતામાં પરિવર્તિત થયું તે જોઈને હું ખૂબ જ ખુશ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.