ગીર સોમનાથ: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લાં રાજ્યના શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું.
#WATCH अहमदाबाद, गुजरात: सोमवती अमावस्या के अवसर पर ग्यासपुर स्थित सोमनाथ महादेव मंदिर में पूजा-अर्चना के लिए श्रद्धालुओं की भीड़ उमड़ी। pic.twitter.com/0Mmt9BmdiV
— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
અમદાવાદમા સોમવતી અમાસને લઈને ગિયાસપુર સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી હતી.
#WATCH राजकोट: गुजराती सावन के अंतिम सोमवार को सर्वेश्वर महादेव मंदिर में आरती की गई। pic.twitter.com/0x9Rsx5U2g
— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
રાજકોટમાં પણ શ્રવાણ માસના છેલ્લા સોમવારે સર્વેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. ભોળાનાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડ્યાં હતાં
આ પણ વાંચો: