ETV Bharat / state

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ 2 પર 5 નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો - SVPI Airport upgraded parking stand - SVPI AIRPORT UPGRADED PARKING STAND

નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ ક્નેકશન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ 2 પર હાલ 4 એરોબ્રિજ કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિજની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટ સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના 4 એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) લાગુ કરી શકે છે. SVPI Airport upgraded parking stand

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ 2 પર 5 નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ 2 પર 5 નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 4:30 PM IST

અમદાવાદ: સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ(SVPIA) સુવિઘામાં સતત વધારો કરી રહ્યું છે. તાજેતરમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ 5 નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે. આ વિસ્તરણ svpiaની હવાઇ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે. svpia એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13 થી વધીને 18 થઇ ગઇ છે. જે સ્થાનિક અને કેટલીક ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોટેડ કરી શકે છે.

ટર્મિનલ 2 પર હાલ 4 એરોબ્રિજ કાર્યરત: નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ ક્નેકશન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ 2 પર હાલ 4 એરોબ્રિજ કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિજની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટ સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના 4 એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) લાગુ કરી શકે છે.

નોંધપાત્ર અપગ્રેડેશન સાથે ટર્મિનલ 2 નીચેના એરક્રાફ્ટ હેન્ડલ કરી શકે છે.

  1. બોઇંગ 737/ એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.
  2. 5 વાઇડબોડી એરક્રાફ્ટ જેમ કે બોઇંગ 777/787 અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124 B744 બેલુગા એરક્રાફ્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા સંચાલિત છે.

ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે: ટર્મિનલ 2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે. એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેંજર ટ્રાફિકને જ નહી પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇ્ટસ સાથે ટેક્નિકલ હોલ્ટસ માટે દરવાજા ખોલે છે.

  1. ગુમ થયેલા ચાર વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ શાળાની ગટરમાંથી મળ્યો, રોષે ભરાયેલા લોકોએ કરી આગચંપી - PATNA STUDENT BODY FOUND
  2. કમોસમી વરસાદ અને કરાએ કચ્છમાં ખેડૂતોએ તૈયાર કરેલા કેરીના પાકનો સોથ વાળ્યો, થઈ મોટી નુકસાની - Mango production 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.