ETV Bharat / state

પોરબંદરમાં સફાઇ કર્મચારીઓને 4 મહિનાઓથી પગાર ન અપાતા આંદોલનની આપી ચીમકી - strike of sanitation workers - STRIKE OF SANITATION WORKERS

પોરબંદર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા 200 થી પણ વધુ કર્મચારીઓને 4 મહિના વીતી ગયા હોવા છતાં પગાર ન મળતા સફાઈ કર્મચારીઓ આંદોલનના મૂડમાં આવીને ઉગ્ર રજૂઆત કરી હતી. strike of sanitation workers

પોરબંદરમાં સફાઇ કર્મચારીઓને 4 મહિનાઓથી પગાર ન અપાતા આંદોલનની આપી ચીમકી
પોરબંદરમાં સફાઇ કર્મચારીઓને 4 મહિનાઓથી પગાર ન અપાતા આંદોલનની આપી ચીમકી (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 12:50 PM IST

પોરબંદરમાં સફાઇ કર્મચારીઓને 4 મહિનાઓથી પગાર ન અપાતા આંદોલનની આપી ચીમકી (etv bharat gujarat)

પોરબંદર: નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા 200 થી પણ વધુ કર્મચારીઓને 4 મહિના વીતી ગયા હોવા છતાં પગાર ન મળતા સફાઈ કર્મચારીઓ આંદોલનના મૂડમાં આવીને ઉગ્ર રજૂઆત કરી હતી.

4 મહિનાથી પગાર ન ચૂકવાયો: પોરબંદર નગરપાલિકામાં 200થી વધુ સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામગીરી કરતા હોય અને ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરને સાફ સ્વચ્છ રાખે છે ત્યારે સફાઈ કર્મચારીઓને જ 4 મહિનાઓ સુધી પગાર ન ચૂકવવામાં આવતા આજે તેઓ લાચાર બન્યા હતા.

સફાઈ કર્મચારીઓની આંદોલનની ચીમકી: પોરબંદર નગરપાલિકાની ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે ચીફ ઓફિસર ન મળતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી ત્યારે સફાઈ કર્મચારીઓના આગેવાન દિલીપભાઈએ જણાવ્યું હતું કે, અમે અનેક વાર રજૂઆતો કરી છે.

નગરપાલિકાના પ્રમુખે આશ્વાસન આપ્યું: સફાઇ કર્મચારીઓના આગેવાને જણાવ્યું કે, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ અમને એક દિવસમાં પગાર થઈ જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું પરંતુ પગાર ન થતા આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે પણ સમય આપ્યો નથી. આથી જો હવે પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

  1. ગોંડલના ખેડુતને મરચીનું નકલી બિયારણ પધરાવાયું, ખેડૂતે કૃષિ વિભાગમાં કરી ફરિયાદ - complains against seed company
  2. ગુજરાતમાં ચોમાસું કેટલે સુધી આગળ વધ્યું? શું છે હવામાન વિભાગની આગાહી, જાણો - gujarat weather forecast

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.