ETV Bharat / state

નવરાત્રી પહેલાં રાજકોટમાં મનપા ફૂડ વિભાગની તવાઈ, 42 દુકાનોમાં ચેકિંગ, 65 કિલો અખાદ્ય જથ્થાનો નાશ - Investigation of food department

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

રાજકોટમાં મહાનગરપાલિકાના ફૂડ શાખાએ અલગ-અલગ વિસ્તારમાં ખાણીપીણી દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ચેકિંગ દરમિયાન 65 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ખાણીપીણી દુકાનો તેમજ ડેરીમાંથી દૂધનાં નમૂના લેવામાં આવ્યા હતા. Investigation of food department

રાજકોટ મનપા ફૂડ વિભાગે 42 દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું
રાજકોટ મનપા ફૂડ વિભાગે 42 દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું (Etv Bharat gujarat)

રાજકોટ: નવરાત્રી પહેલાં રાજકોટ જિલ્લામાં મહાનગરપાલિકાના ફૂડ શાખા જાણે કે સફાળી જાગી ઉઠી હોય તેમ શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાણીપીણી દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ચેકિંગ દરમિયાન 65 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ખાણીપીણી દુકાનો તેમજ ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.

ફૂડ વિભાગ ટીમે ચેકિંગ હાથ ધર્યું: મળતી વિગત મુજબ રાજકોટ મનપા ફૂડ વિભાગ ટીમે ચેકિંગ દરમિયાન ન્યુ સૂર્યોદય સોસાયટી-5, માધવ હોલ પાસે, કોઠારિયા રોડ ખાતે આવેલા "શિવશક્તિ ગૃહ ઉદ્યોગ" પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલા લાડુ માટેની ગુંદી તથા દાજીયું થયેલું ઘી અખાદ્ય વાસી માલૂમ પડતાં કુલ મળીને 50 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યું હતું. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.

15 કિ.ગ્રા. વાસી સામગ્રી નાશ કરાઇ: આ ઉપરાંત 150 ફીટ રીંગ રોડ, અયોધ્યા ચોક, રાજકોટ ખાતે આવેલ 'ટીફીન અંકલ કાફે' ધ સ્પાયર પેઢીની તપાસ કરતા પેઢીના ફ્રીઝમાં સંગ્રહ કરેલો વાસી અખાદ્ય સંભાર તથા બ્રેડ, સેન્ડવીચનો મસાલો વગેરે મળીને કુલ 15 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.

42 વેપારીઓને ત્યાં ચેકિંગ: ફૂડ વિભાગના અધિકારી રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઓમનગરથી પ્રજાપતિ મેઇન રોડ તથા પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 42 વેપારીઓને ત્યાં ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 16 વેપારીઓને લાઇસન્સ માટે સૂચના આપવામાં આવી હતી. ખાણીપીણી વેપારીઓ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ દુકાનોમાં ચેકિંગ કરાયું: રવિ ખમણ, રામેશ્વર ડેરી ફાર્મ, ગાંધી સોડા શોપ, જાનકી ડેરી ફાર્મ, મુરલીધર ફરસાણ, ચામુંડા ફરસાણ, ચામુંડા દુગ્ધાલય, ઓમ ફરસાણ, બાલાજી કેન્ડીબાર, પિંડાઝી પંજાબી મોલ, જિલ આઇસક્રીમ, કાન્તિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, બર્ગર બાઇટ્સ, જુગાડી અડ્ડા, ડાયમંડ શીંગ, વિજય સ્વીટ માર્ટ, રાધેશ્યામ ડેરી ફાર્મ , ચિલ્ડ & શેઇક, સાગર શરબતવાલા ,સત સાહેબજી ખમણ, જલારામ સ્વીટ & નમકીન, શિવશક્તિ દાળપકવાન, મધુર પ્રોવિઝન સ્ટોર, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, અનામ ઘૂઘરાની ચકાસણી કરવામાં આવ્યું હતું.

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દૂધના નમૂના લેવાયા: આ સિવાય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ. જેમાં ગાયનું દૂધ (લુઝ) શ્રીચામુડા ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, ભેંસનું દૂધ (લુઝ) ઓમ સ્વીટ નમકીન મિલ્ક શોપી, શ્રી કોલોની, પર્ણકુટી મેઇન રોડ, ગાયનું દૂધ (લુઝ) જી.જી.એમ. સ્વીટ્સ નમકીન, મંગલમ પાર્ક મેઇન રોડ, મવડી, મિક્સ દૂધ (લુઝ) નંદનવન ડેરી ફાર્મ, કોઠારીયા રોલેક્ષ રોડ, મિક્સ દૂધ (લુઝ) પટેલ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, મિક્સ દૂધ (લુઝ) જાગનાથ ડેરી ફાર્મ ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, મિક્સ દૂધ (લુઝ) શ્રીરામ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ,મિક્સ દૂધ (લુઝ), રાધેશ્યામ ડેરી ફાર્મ, પેડક રોડ, પાણીના ઘોડા પાસે, મિક્સ દૂધ (લુઝ) સમૃદ્ધ ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, અને મિક્સ દૂધ (લુઝ) ગોકુલ ડેરી ફાર્મ, નંદનવન-2, કૈલાશ પાર્ક-1, મવડીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

  1. કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે નાખ્યા ધામા - An attempt to overturn a train
  2. જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમવાર થયું આવું! તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ મયુર વાકાણીએ હેપ્પી સ્ટ્રીટને બિરદાવી - Happy Street event in junagadh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.