વડોદરા: વડોદરાની મુલાકાતે પહોંચેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું વડોદરામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે, 1960ના દાયકાના અંતમાં પ્રતિભાશાળી પાકો ડે લૂસિયા અને મહાન ભારતીય સંગીતકાર રવિ શંકરે સંગીતના માધ્યમથી આપણા બંન્ને દેશોને નજીક લાવ્યા છે.
વધુંમાં આગળ તેમણે કહ્યું કે, તેઓએ સાથે મળીને ક્લેમેન્ગો અને ભારતીય શાસ્ત્રીય સંગીત, સ્પેનિશ ગિટાર, સિતારની આદ્યાત્મિકતાને સાથે મિશ્રણ કરવામાં સફળ રહ્યા હતા.ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તે સંસ્કૃતિઓ વચ્ચે એક સેતું બાંધી રહ્યા હતા.
#WATCH | Gujarat: President of the Government of Spain, Pedro Sanchez says, " ...in the late 1960s, the talented paco delucia and the great indian musician ravi shankar brought our two countries closer through music. together they managed to fuse flamengo and indian classical… pic.twitter.com/dGjTy6XGmm
— ANI (@ANI) October 28, 2024
જે ભવિષ્યનો માર્ગ ખોલશે. એક એવું ભવિષ્ય જે આ રીતની પરિયોજનાનો ચહેરો હશે. આ ઔદ્યોગિક શ્રેષ્ઠતાનું પ્લાન્ટ પ્રતીક, વૃદ્ધિનું એન્જિન અને નજીકની અને વધતી મિત્રતાનો વસિયતનામું હશે.
આ પણ વાંચો: