ETV Bharat / state

સાણંદ સ્ટેશન પર ઈન્ટરલોકિંગને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે - Indian Railway

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 10:49 PM IST

સાણંદ સ્ટેશન પર ઈન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે. જેને પરિણામે કેટલીક ટ્રેનો રદ રહેશે. જેની માહિતી માટે વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે. જેને પરિણામે અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-

1. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ

2. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ

3. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ

4. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ

5. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ

6. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ

7. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

વધુ વિગતો માટે જૂઓ www.enquiry.indianrail.gov.in

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન - Summer Special Train
  2. વર્ષ 1956માં શરુ થયેલી પ્રેસિડેન્સિયલ સ્પેશિયલ ટ્રેન બનશે ઈતિહાસ, લક્ઝુરીયસ સુવિધાઓથી સજ્જ ટ્વિન કાર - Presidential Special Train

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.