ETV Bharat / state

ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 400 નવી જગ્યાઓને વહીવટી મંજૂરી અપાઈ, પીએસઆઈ અને રાઈટરની ભરતી કરાશે - Gujarat Police

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સઘન બનાવવા 200 જેટલી આઉટ પોસ્ટ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ(રાઇટર)નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Gujarat Police 400 Jobs PSI Head Constable

ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 400 નવી જગ્યાઓને વહીવટી મંજૂરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 4:49 PM IST

ગાંધીનગરઃ વર્ષ 2024-25માં રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાને વધુ સઘન બનાવવા વધારે ક્રાઈમ ધરાવતી 200 આઉટ પોસ્ટ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર 200 તથા રાઈટરની 200 એમ કુલ 400 જેટલી નવી જગ્યાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીના સંદર્ભમાં થયેલા ઠરાવ અનુસાર ગુજરાત રાજ્યની 200 જેટલી આઉટ પોસ્ટ ખાતે 400 કર્મચારીઓનું મહેકમ મંજૂર થયું છે.

કુલ 17.51 કરોડનું ભારણ વધશેઃ 400 પોલીસ કર્મચારીઓનો મહેકમમાં વધારો થવાથી કુલ રૂ. 17.51 કરોડનું ભારણ ગુજરાત સરકાર પર વધશે. ગૃહ વિભાગ, ગુજરાત સરકારના સંદર્ભવાળા ઠરાવમાં આપેલ શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. આ અંતર્ગત કુલ 400 જગ્યાની ફાળવણી 200 આઉટ પોસ્ટ ખાતે 1 પોલીસ સબ ઈન્સ્પેકટર તથા 1 પોલીસ કોન્સ્ટેબલ (રાઈટર) મુજબ કરવામાં આવે છે. આ જગ્યાઓ ભરવા સંબંધિત કચેરીની શાખાઓને આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે.

400 કર્મચારીઓનું મહેકમ મંજૂર:વધારે ક્રાઈમ ધરાવતી 200 આઉટ પોસ્ટ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર 200 તથા રાઈટરની 200 એમ કુલ 400 જેટલી નવી જગ્યાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીના સંદર્ભમાં થયેલા ઠરાવ અનુસાર ગુજરાત રાજ્યની 200 જેટલી આઉટ પોસ્ટ ખાતે 400 કર્મચારીઓનું મહેકમ મંજૂર થયું છે.

વિવિધ કચેરીઓને જાણ કરાઈઃ ગૃહ વિભાગ, ગુજરાત સરકારના સંદર્ભવાળા ઠરાવમાં આપેલ શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. આ અંતર્ગત કુલ 400 જગ્યાની ફાળવણી 200 આઉટ પોસ્ટ ખાતે 1 પોલીસ સબ ઈન્સ્પેકટર તથા 1 પોલીસ કોન્સ્ટેબલ (રાઈટર) મુજબ કરવામાં આવે છે. આ જગ્યાઓ ભરવા સંબંધિત કચેરીની શાખાઓને આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે.

  1. Gujarat Police Transfer Order : લોકસભા ચૂંટણી આવી બદલીની યાદી લાવી, પોલીસતંત્રમાં ધરખમ બદલીના ઓર્ડર છૂટ્યાં
  2. Surat Police Transfer: સુરત જિલ્લામાં વધુ ચાર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.