ETV Bharat / state

ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા પર ફરી દિલીપ સંઘાણીનું રાજ - Sanghani became the chairman again

દિલ્હી ખાતે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ઈફ્કોનાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ તરીકે ચૂંટાયા અને બલવિન્દર સિંહ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે.

Dilip Sanghani became the chairman again
Dilip Sanghani became the chairman again (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 5:00 PM IST

દિલ્હી: ગઈ કાલે દિલ્હી ખાતે ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્હી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા છે.

ડિરેક્ટર પદ માટે ગરમાગરમી : સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો હતો. જેમાં કુલ 182 મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ 180 મત પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 114 મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. દિ

દિલીપ સંઘાણી બન્યા ચેરેમને: 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે અને બલવિન્દર સિંઘને વાઇસ ચેરમેન તરીકે નિયુકત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકોથી જોડાયેલા છે.

બિપીન પટેલને મેન્ડેટ આપ્યું : ઈફ્કોની યોજાયેલી છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.

  1. માઈક્રોસોફ્ટ, ગૂગલે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો, જાણો શું છે સમગ્ર મામલો - Tech giants challenged the HC order
  2. અમદાવાદની 36 શાળાઓને બોમ્બની ધમકી કેસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો ખુલાસો - Ahmedabad 36 schools Bomb Threat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.