ETV Bharat / state

ફાયર સેફટી ઉપકરણો હોવા છતાં અમદાવાદની પ્રી-સ્કૂલો રાતોરાત સીલ કરાઈ - Ahmedabad News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 9:15 PM IST

તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાં તંત્ર દ્વારા લગભગ 300થી વધુ પ્રી- સ્કૂલો સીલ કરાઈ છે. તેથી અમદાવાદ પ્રી- સ્કૂલ એસોસિયેશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદઃ શહેરમાં મનપા દ્વારા અનેક પ્રી- સ્કૂલોને રાતોરાત કોઈપણ નોટીસ આપ્યા વિના સીલ કરી દેવામાં આવી છે. તેથી તમામ સાંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે, જે પ્રી- સ્કૂલો પાસે હાલની ગાઈડલાઈન પ્રમાણેના ફાયર સેફટીના પુરતાં ઉપકરણો ઉપલબ્ધ છે તેવી તમામ પ્રી-સ્કૂલોના સીલ તાત્કાલીક ધોરણે દૂર કરવામાં આવે.

ફાયર સેફ્ટીની ચકાસણી કરી સીલ દૂર કરોઃ સીલ કરેલ તમામ પ્રી-સ્કૂલોને ફાયર સેફટીની ચકાસણી કરીને ખોલી આપવામાં આવે તેવી માંગણી પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આવી તમામ પ્રી- સ્કૂલો કે જેમણે ઈમ્પેકટ (GRUDA)ના કાયદા હેઠળ ઉપયોગ ફેરફારની અરજી કરેલ છે તેવી તમામ પ્રી-સ્કૂલોની અરજીઓને અગ્રીમતા સાથે માંજૂરી આપવામાં આવે. આ સાથે સાંચાલકોની માાંગણી છે કે જે પ્રી-સ્કૂલો હાલમાં ચાલુ છે તેમજ ફાયર સેફટી ઉપકરણો લગાવેલ છે તેવી કોઈપણ પ્રી-સ્કૂલોની સીલીંગની કાયાવાહી ઉપર તાત્કાલીક ધોરણે રોક લગાવામાાં આવે.

2 લાખ લોકોને અસરઃ કોર્પોરેશનની પ્રી-સ્કૂલને સીલ કરવાની કાર્યવાહીની સીધી અસર નાના ભૂલકા સહિત 2 લાખ લોકોને થાય છે. જેમાં વાલીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. મોટાભાગની પ્રી-સ્કૂલ્સ તો મહિલા દ્વારા ચલાવવામાં આવે છે. આ મહિલાઓ પર પણ વિપરીત અસર પડશે. અત્યારે નાના બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે.

Big decision about play schools : 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.