ETV Bharat / entertainment

'સ્ત્રી 2' ફિલ્મે ઇતિહાસ રચ્યો : માત્ર 50 કરોડમાં બજેટ, ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની - Stree 2

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 2:27 PM IST

માત્ર રૂ. 50 કરોડના બજેટ સાથે બનેલી ફિલ્મ સ્ત્રી 2 ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. તેણે જવાન, પઠાણ, એનિમલ, ગદર 2, KGF 2 અને બાહુબલી 2 જેવી મોટા બજેટની ફિલ્મોને બોક્સ ઓફિસ પર પછાડીને ઈતિહાસ રચ્યો છે. Stree 2 creates History

'સ્ત્રી 2' ફિલ્મે ઇતિહાસ રચ્યો
'સ્ત્રી 2' ફિલ્મે ઇતિહાસ રચ્યો (Movie Poster)

હૈદરાબાદ : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 એ ઇતિહાસ રચ્યો છે. સ્ત્રી 2 ઘરેલુ બોક્સ ઓફિસ પર ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 17 સપ્ટેમ્બર સુધી 34 દિવસ પૂર્ણ કર્યા છે.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ : સ્ત્રી 2 આજે 18 સપ્ટેમ્બરે તેના 35 માં દિવસે પણ ચાલી રહી છે. આ 34 દિવસોમાં સ્ત્રી 2 સ્થાનિક બોક્સ ઓફિસ પર ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. જેમાં જવાન, પઠાણ, એનિમલ, ગદર 2, KGF 2 અને બાહુબલી 2 જેવી ફિલ્મોને પછાડીને નંબર વન (Hindustan ki sabse sarvashresth No. 1 Hindi film of all time) ટેગ પોતાના નામે કર્યું છે.

  • દિવસ મુજબ નેટ ડોમેસ્ટિક કલેક્શન
દિવસકમાણીદિવસકમાણીદિવસકમાણીદિવસકમાણી
દિવસ-1(ગુરુવાર)64.8 કરોડદિવસ-10(પ્રથમ શનિવાર)33.8 કરોડદિવસ-19(સોમવાર)6.75 કરોડદિવસ-28(બુધવાર)3 કરોડ
દિવસ-2(શુક્રવાર)35.3 કરોડદિવસ-11(પ્રથમ રવિવાર)40.7 કરોડદિવસ-20(મંગળવાર)5.5 કરોડદિવસ-29(ગુરુવાર)2.75 કરોડ
દિવસ-3(શનિવાર)45.7 કરોડદિવસ-12(બીજો સોમવાર)20.2 કરોડદિવસ-21(બુધવાર)5.6 કરોડદિવસ-30(શુક્રવાર)3.35 કરોડ
દિવસ-4(રવિવાર)58.2 કરોડદિવસ-13(બીજો મંગળવાર)11.75 કરોડદિવસ-22(ગુરુવાર)5 કરોડદિવસ-31(શનિવાર)5.4 કરોડ
દિવસ-5(પ્રથમ સોમવાર)35.8 કરોડદિવસ-14(બીજો બુધવાર)9.25 કરોડદિવસ-23(શુક્રવાર)4.5 કરોડદિવસ-32(રવિવાર)6.75 કરોડ
દિવસ-6(પ્રથમ મંગળવાર)26.8 કરોડદિવસ-15(બીજો ગુરુવાર)8.5 કરોડદિવસ-24(શનિવાર)8.5 કરોડદિવસ-33(સોમવાર)3 કરોડ
દિવસ-7(પ્રથમ બુધવાર)20.4 કરોડદિવસ-16(બીજો શુક્રવાર)8.5 કરોડદિવસ-25(રવિવાર)11 કરોડદિવસ-34(મંગળવાર)2.5 કરોડ
દિવસ-8(પ્રથમ ગુરુવાર)18.2 કરોડદિવસ-17(બીજો શનિવાર)16.5 કરોડદિવસ-26(સોમવાર)3.60 કરોડ
દિવસ-9(પ્રથમ શુક્રવાર)19.3 કરોડદિવસ-18(બીજો રવિવાર)22 કરોડદિવસ-27(મંગળવાર)3.1 કરોડ

વિકેન્ડ કલેક્શન :

  1. પ્રથમ વિકેન્ડમાં ચાર દિવસનું કલેક્શન : રુપિયા 194.6 કરોડ
  2. બીજા વિકેન્ડમાં ત્રણ દિવસનું કલેક્શન : રુપિયા 93.8 કરોડ
  3. ત્રીજા વિકેન્ડમાં ત્રણ દિવસનું કલેક્શન : રુપિયા 45.75 કરોડ
  4. ચોથા વિકેન્ડમાં ત્રણ દિવસનું કલેક્શન : રુપિયા 25.01 કરોડ

આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર સ્ત્રી 2 ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જવાને ભારતમાં તમામ ભાષાઓમાં 640.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને હિન્દી ભાષામાં 582.31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાથે જ જવાનનું વિશ્વભરમાં કલેક્શન 1,160 કરોડ રૂપિયા છે. જવાનના રૂ. 583 કરોડના કલેક્શનને પાછળ રાખીને હવે સ્ત્રી 2 રૂ. 583.30 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની છે. બીજી તરફ આ 34 દિવસમાં ફિલ્મનું ડોમેસ્ટિક ગ્રોસ કલેક્શન 668.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મે વિદેશમાં 130 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 34 માં દિવસે 3.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ટોપ ડોમેસ્ટિક કલેક્શન ફિલ્મ

  1. સ્ત્રી 2 : રૂ 583.30 કરોડ
  2. જવાન : રૂ 583 કરોડ
  3. એનિમલ : રૂ 556 કરોડ
  4. પઠાણ : રૂ. 543.05 કરોડ
  5. ગદર 2 : રૂ 525.7 કરોડ
  6. બાહુબલી 2 : રૂ 510.99 કરોડ
  7. KGF-2 : રૂ 434.70 કરોડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.