ETV Bharat / business

ગજબની સ્કીમ, 400 દિવસમાં બનાવશે ધનવાન, જાણો આ ખાસ FD વિશે - SPECIAL FD SCHEME

બેંક તેના ગ્રાહકોને FD પર ખૂબ સારા વ્યાજ દર આપે છે. તમે સારા વળતર માટે FDમાં રોકાણ કરી શકો છો.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર (GETTY IMAGE)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 12:13 PM IST

નવી દિલ્હી: ઘણા લોકોને પોતાના પૈસાનું FDમાં રોકાણ કરવું પસંદ હોય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, FDમાં પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પાછું મળતું વળતર પણ નિશ્ચિત છે. દેશની ઘણી બેન્કો પોતાના ગ્રાહકોને FDમાં શ્રેષ્ઠ વ્યાજસ દરને ઓફર કરે છે. તમે જો પોતાના પૈસાનું FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો આજે અમે તમને એવી FD સ્કીમ વિશે જણાવીશું, જેમાં રોકાણ કરવાથી તમે તેમાંથી સારું એવુ વળતર કમાઈ શકો છો.

દેશની સૌથી મોટી બેન્ક SBI પોતાના ગ્રાહકો માટે FD પર બહું જ સારા વ્યાજ દરની ઓફર આપે છે. સારા વળતર માટે તમે SBIની અમૃત કળશ FD અને અમૃત વૃષ્ટિ FDમાં રોકાણ કરી શકો છો. આ સિવાય IDBI બેન્કની ઉત્સવ કોલેબલ FD પણ સૌથી સારી છે. આ FDમાં રોકાણ કરવાથી તમે સારુ એવું વળતર કમાઈ શકો છો.

SBI અમૃત કળશ FD સ્કીમ

SBIની અમૃત કળશ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે. એવામાં તમારે જલ્દીથી જલ્દી આમાં રોકાણ કરી લેવું જોઈએ. આ FDની મર્યાદા 400 દિવસની છે. જેમાં સામાન્ય નાગરિકને 7.10 ટકા અને સિનિયર સિટિઝનને 7.60 ટકા વ્યાજ મળે છે.

SBI અમૃત વૃષ્ટિ FD

SBI અમૃત વૃષ્ટિ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે. એવામાં તમારે જલ્દી આ સ્કીમમાં રોકાણ કરી લેવું જોઈએ. આ FDની મર્યાદા 444 દિવસની છે. જેમાં સામાન્ય જનતાને 7.25 ટકા અને સિનિયર સિટિઝનોને 7.75 ટકા વ્યાજ મળે છે.

IDBI બેન્ક ઉત્સવ કોલેબલ FD

IDBI બેન્કની ઉત્સવ કોલેબલ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે. એવામાં તમારે જલ્દીથી આમાં રોકાણ કરવું જોઈએ. આ FDની મર્યાદા 555 દિવસની છે. જેમાં સામાન્ય નાગરિકને 7.40 ટકા અને સિનિયર સિટિઝનને 7.90 ટકા વ્યાજ મળે છે.

આ પણ વાંચો:

  1. શેરબજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 264 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,031 પર
  2. સપ્તાહમાં 4 દિવસ જ કામ, ત્રણ દિવસની રજા, 200 કંપનીએ શરૂ કર્યુ 4 દિવસનું વર્કિંગ વીક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.