ETV Bharat / business

સામાન્ય તેજી સાથે ખુલ્યું શેર માર્કેટઃ Sensex 109 પોઈન્ટ ઉપર ખુલ્યો - Stock Market Update - STOCK MARKET UPDATE

છેલ્લા કેટલાક દિવસોથી બજારની અનિશ્ચિત્તાને લઈને ઈન્વેસ્ટર્સ જ નહીં રોજીંદો ટ્રેડ કરનારા ટ્રેડર્સમાં પણ નિરાશાઓ જોવા મળતી હતી. જોકે આજે પણ માર્કેટ ખુબ સામાન્ય વધારા સાથે ઓપન થયું છે. - Business news

શેર બજારમાં સામાન્ય ઉછાળો
શેર બજારમાં સામાન્ય ઉછાળો (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 10:03 AM IST

મુંબઈઃ શેર માર્કેટમાં આજે ઉઘડતા દિવસે સામાન્ય તેજી સાથે બજાર ખુલતા ઈન્વેસ્ટર્સમાં થોડી રાહત જોવા મળી છે. હાલમાં જોઈએ તો સેન્સેક્સ કે જે આગલા દિવસે 78956.03 પર બંધ થયો હતો તે 79.065.22 પર ખુલ્યો છે. એટલે કે 109 પોઈન્ટ ઉપર છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ સામાન્ય ફેરફાર જ જોવા મળ્યો છે. નિફ્ટી અગાઉ 24139 પર બંધ હતી ત્યાં આજે 24184.40 પર ઓપનીંગ કરતા નિફ્ટીમાં 45નો વધારો જોવા મળ્યો છે.

Sensexમાં આજના ટોપ ગેઈનર સ્ટોક્સ

  1. SBI 805.85 1.07%
  2. Tech Mahindra 1,517.45 0.98%
  3. Tata Motors 1,062.05 0.81%
  4. HCL Tech 1,603.10 0.66%
  5. Sun Pharma 1,751.00 0.65%

Sensexમાં આજના ટોપ લૂઝર સ્ટોક્સ

  1. UltraTechCement 11,104.65 (-1.45%)
  2. ICICI Bank 1,154.50 (-1.19%)
  3. Nestle 2,466.55 (-0.77%)
  4. Axis Bank 1,152.90 (-0.61%)
  5. Titan Company 3,365.35 (-0.56%)
  1. ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી, Sensex 692 પોઇન્ટ તૂટ્યો - Stock Market Update
  2. હિંડનબર્ગના આરોપો પર અદાણી જૂથની પ્રતિક્રિયા, કહ્યું... - hindenburg report on adani group

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.