હૈદરાબાદ: ઉત્તરભારત ખાસ કરીને હિન્દીભાષી રાજ્યોમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાની શરૂઆત અને પહેલો શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો છે. આ અવસર પર દેવઘરના બાબા બૈદ્યનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કેટલાંક ભાવિકો મોડી રાત્રિથી બાબાના દર્શન કરવા માટે કતારમાં ઉભી ગયા હતાં. જ્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
#WATCH देवघर (झारखंड): सावन माह के पहले सोमवार के अवसर पर बाबा बैद्यनाथ धाम मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/BVHaULU4jn
— ANI_HindiNews (@AHindinews) July 22, 2024
ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારનું વ્રત પણ છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ભગવાન શિવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવનું સાસરી નિવાસ ઉત્તરાખંડના હરિદ્વારમાં છે. શ્રાવણ માસ દરમિયાન, ભોલેનાથ પોતાના સાસરિયા કનખલમાં રોકાણ કરે છે.
#WATCH उज्जैन (मध्य प्रदेश): सावन माह के पहले सोमवार के अवसर पर श्री महाकालेश्वर मंदिर में पूजा की जा रही है। pic.twitter.com/Vexqrl44C7
— ANI_HindiNews (@AHindinews) July 21, 2024
મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી.
#WATCH वाराणसी (यूपी): श्रावण महीने के पहले सोमवार पर काशी विश्वनाथ मंदिर में पूजा की गई।
— ANI_HindiNews (@AHindinews) July 22, 2024
(सोर्स: PRO काशी विश्वनाथ मंदिर) pic.twitter.com/kqsgLsPpqf
ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી.
#WATCH हरिद्वार, उत्तराखंड: सावन माह के पहले सोमवार के अवसर पर श्रद्धालुओं ने हर की पौड़ी पर पवित्र डुबकी लगाई। pic.twitter.com/4LM4VXx1Rx
— ANI_HindiNews (@AHindinews) July 22, 2024
હરિદ્વારમાં ગંગાસ્નાન માટે ઉમટી ભાવિકો ભીડ: ઉત્તરાખંડના હરિદ્વારમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારેે મોટી સંખ્યામાં ભક્તો હર કી પૌડીમાં પવિત્ર ગંગાસ્નાન કરવા ઉમટી પડ્યા.
#WATCH हरिद्वार, उत्तराखंड: सावन माह के पहले सोमवार के अवसर पर श्रद्धालुओं ने हर की पौड़ी पर पवित्र डुबकी लगाई। pic.twitter.com/4LM4VXx1Rx
— ANI_HindiNews (@AHindinews) July 22, 2024
રાજસ્થાનના જયપુરમાં શ્રાવણના મહિનાના પહેલા સોમવારે ઝારખંડ મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા કરી.
#WATCH जयपुर (राजस्थान): सावन माह के पहले सोमवार के अवसर पर भक्तों ने झारखंड महादेव मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/Ku8wVl0SZd
— ANI_HindiNews (@AHindinews) July 22, 2024
મુંબઈમાં પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારના અવસરે બાબુલનાથ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી.
#WATCH मुंबई: पवित्र श्रावण मास के पहले सोमवार के अवसर पर भक्तों ने बाबुलनाथ मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/QHYbGvAE4H
— ANI_HindiNews (@AHindinews) July 22, 2024