ETV Bharat / bharat

Railway News: વડોદરામાં સ્ટીલ ટ્રસ બ્રિજ નિર્માણને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે - સ્ટીલ ટ્રસ બ્રિજ નિર્માણ

વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે સ્ટીલ ટ્રસ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેના પરિણામે અમદાવાદથી જતી પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રનો રદ થઈ શકે છે તેમજ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. Vadodara Western Railway Ahmedabad Trains Cancelled Timing Change Steel Truss Bridge Construction

વડોદરામાં સ્ટીલ ટ્રસ બ્રિજ નિર્માણને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 8:23 PM IST

અમદાવાદઃ વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી, બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેથી પશ્ચિમ રેલવેના અમદાવાદ રીજિયનથી ચાલનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં કેટલીક ટ્રેનો રદ થશે તેમજ કેટલીક ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને અન્ય સૂચના સંદર્ભે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકશે.

રદ્દ ટ્રેનની યાદી(31 જાન્યુઆરી 2024)

1. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ

2. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ

3. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ

4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ

5. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ

6. ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ

7. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

8. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ

રદ્દ ટ્રેનની યાદી(01 ફેબ્રુઆરી 2024)

1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ

2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ

3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

4. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ

31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024 ના રોજ આશિંક રૂપે રદ્દ થનારી ટ્રેનો

1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ્દ રહેશે.

2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.

3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.

4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.

રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનો:

1. 29 જાન્યુઆરી 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.

2. 30 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.

3. 31 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ 10 મિનિટ રેગ્યુલેટ થશે.

4. 31 જાન્યુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.

5. 31 જાન્યુઆરી 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નં. 12477 જામનગર-શ્રી વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ 30 મિનિટ રેગ્યુલેટ થશે.

6. 31 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે.

7. 31 જાન્યુઆરી 2024 ના રોજ વારાણસીથી ચાલનારી ટ્રેન નં. 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 03 કલાક રેગ્યુલેટ થશે.

8. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ ગાંધીનગરથી ચાલનારી ટ્રેન નં. 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વન્દે ભારત એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.

9. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે.

10. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે.

11. 02 અને 3 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.

12. 04 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 02 કલાક રેગ્યુલેટ થશે.

13. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.