ETV Bharat / bharat

ઉર્ફી જાવેદનો ચહેરો બગડ્યો, હોઠ પર સોજો તો આંખો લાલ, લોકોને કહ્યું.... - Uorfi Javed gets allergies - UORFI JAVED GETS ALLERGIES

ઉર્ફી જાવેદની આંખ અને હોઠ પર એલર્જી થઈ છે અને તેનો આખો ચહેરો સોજી ગયો છે, અહીં જુઓ એક્ટ્રેસનો સોજી ગયેલા ચહેરાની તસ્વીરો. Uorfi Javed gets allergies on eyes and lips

ઉર્ફી જાવેદનો ચહેરો બગડ્યો
ઉર્ફી જાવેદનો ચહેરો બગડ્યો ((IMAGE - IANS))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 1:01 PM IST

હૈદરાબાદ: ટીવી એક્ટ્રેસ અને પોતાની વિચિત્ર ડ્રેસને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદના ફેન્સને જાણીને આંચકો લાગશે કે એક્ટ્રેસનો ચહેરાનો નક્શઓ બગડી ચુક્યો છે. ઉર્ફી જાવેદે આજે 3 જૂને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ચહેરાની કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં ઉર્ફીનો સોજી ગયેલો ચહેરો દેખાઈ રહ્યો છે. આંખો સોજીને લાલ થઈ રહી છે તો તેના હોઠની પણ હાલત બગડી ગઈ છે.

ઉર્ફીનો ચહેરાનો નક્શો બદલાયો

આ તસ્વીરોને શેર કરીને ઉર્ફી જાવેદે લખ્યું છે કે, ''ટમે ઘણી વખત ફિલર્સના માધ્યમથી પોતાના ચહેરાને બતાવ્યો છે, પરંતુ મારા ચહેરા પર એલર્જી થઈ ગઈ છે. મારો ચહેરો ઘણી વખત સોજી ચુક્યો છે. દર બીજા દિવસે મારો ચહેરો આવો થઈ જાય છે. ચહેરો હંમેશા સોજેલો જ રહે છે. હું હંમેશા મારા ચહેરાને લઈને દુખી થઈ રહી છું. આ ફિલર્સ નથી મિત્રો એલર્જી છે જેની ઈમ્યૂનોથેરેપી ચાલું છે. જો આપને પણ કોઈ આ પ્રકારની વ્યક્તિ મળે તો તેને પણ સારવાર કરવાનું કહેજો. મે મારા સામાન્ય ફિલર અને બોટોક્સ ઉપરાંત કંઈજ નથી કરાવ્યું કે, જે હું 18 વર્ષની ઉંમરથી લઈ રહી છું. જો આપ મારો સોજેલો ચહેરો જુઓ તો મને વધુ ફિલર લેવાની સલાહ ન આપો, માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરીને આગળ વધજો''.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.