કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લીધો હતો, પુરી પહોંચેલા પ્રધાને કહ્યું હતું કે, આજે જગન્નાથજીની યાત્રાના અવસરે હું પુરી આવ્યો છતું અને લાખો ભક્તો પણ પહોંચ્યા છે.
ઓડિશાના પુરીમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા - Puri Jagannath Rathyatra 2024 live - PURI JAGANNATH RATHYATRA 2024 LIVE
Published : Jul 7, 2024, 7:32 AM IST
|Updated : Jul 7, 2024, 2:12 PM IST
ઓડિશાના પુરી સ્થિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે. અહીં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સુંદર શણગારેલા રથ સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. દેશ અને વિદેશમાંથી ભાવિકો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા માટે આવ્યાં છે. પુરી જ્યાં જુઓ ત્યાં માનવ મેહરામણ દેખાઈ રહ્યું છે. કહી શકાય કે સમગ્ર પુરી જ નહીં પરંતુ ઓડિશા જગન્નાથમય બની ગયું છે.
LIVE FEED
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લીધો ભાગ