ETV Bharat / bharat

દેશવાસીઓનો પ્રેમ જોઈને રડી પડી વિનેશ ફોગાટ, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, કહ્યું 'હું ખુબ નશીબદાર' - Indian wrestler Vinesh Phogat - INDIAN WRESTLER VINESH PHOGAT

પેરિસ ઓલિમ્પિક 2024 પૂર્ણ થયાં બાદ પહેલવાન વિનેશ ફોગાટ સ્વદેશ પરત ફરી છે, ત્યારે દિલ્હીના IGI એરપોર્ટ પર વિનેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જોઈને તે ખુબજ ભાવુક થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રડવા લાગી હતી. Indian wrestler Vinesh Phogat

પહેલવાન વિનેશ ફોગાટ સ્વદેશ પરત ફરી
પહેલવાન વિનેશ ફોગાટ સ્વદેશ પરત ફરી (ANI)
author img

By ANI

Published : Aug 17, 2024, 11:55 AM IST

Updated : Aug 17, 2024, 12:03 PM IST

નવી દિલ્હી: સ્વદેશ પરત ફરેલી પહેલવાના વિનેશ ફોગાટની એક ઝલક જોવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

દિલ્હીના IGI એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જોઈને તે ખુબજ ભાવુક થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રડવા લાગી હતી.

મીડિયા સાથે વાત કરતા વિનેશે કહ્યું હતું કે, સમગ્ર દેશવાસીઓનો ખુબ આભાર, હું ખુબ ભાગ્યશાળી છું.

ભારતીય કુસ્તીબાજ સત્યવ્રત કાદિયાને કહ્યું કે, "વિનેશ એક ફાઇટર હતી, ફાઇટર છે અને હંમેશા ફાઇટર રહેશે અને અમારા માટે તે ચેમ્પિયન છે. અમે તેને ચેમ્પિયનની જેમ આવકારવા માટે કોઇ કસર છોડી રહ્યાં નથી.."

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, "દેશવાસીઓ તેને પ્રેમ આપી રહ્યા છે, તમે જોઈ શકો છો કે દેશે તેનું કેવું સ્વાગત કર્યું છે..."

Last Updated : Aug 17, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.