ETV Bharat / bharat

આવકવેરા વિભાગે મુરાદાબાદના સૌથી મોટા, પીત્તળના વેપારીના ઘરે પાડ્યા દરોડા - INCOME TAX RAID BRASS BUSINESSMAN

આવકવેરા વિભાગની ટીમે મુરાદાબાદના સૌથી મોટા પીત્તળના વેપારીના ઘર પર દરોડા પાડ્યા છે. સી.એલ. ગુપ્તા ગ્રુપની વર્લ્ડ સ્કૂલ, આંખની હોસ્પિટલ અને અમરોહામાં આવેલી પીત્તળ ફેક્ટરી પર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. INCOME TAX RAID BRASS BUSINESSMAN

author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 4:03 PM IST

આવકવેરા વિભાગે મુરાદાબાદના સૌથી પીત્તળના વેપારીના ઘર પર પાડ્યા દરોડા
આવકવેરા વિભાગે મુરાદાબાદના સૌથી પીત્તળના વેપારીના ઘર પર પાડ્યા દરોડા (etv bharat)

મુરાદાબાદ: જિલ્લામાં આજે વહેલી સવારે સૌથી મોટા પીતળના સૌથી મોટા વેપારી સી.એલ. ગુપ્તાના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સી.એલ. ગુપ્તા ગ્રુપની વર્લ્ડ સ્કૂલ, આંખની હોસ્પિટલ અને અમરોહામાં આવેલી પીત્તળ ફેક્ટરી પર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે.

આવકવેરા વિભાગની ટીમ સી.એલ. ગુપ્તાના ઠેકાણાઓમાં પહોંચી
આવકવેરા વિભાગની ટીમ સી.એલ. ગુપ્તાના ઠેકાણાઓમાં પહોંચી (etv bharat)

આવકવેરાની ટીમે દરોડો પાડ્યો: મંગળવારે સવારે 5 વાગ્યે અચાનક 12 વાહનો અને ઘણા અધિકારીઓ સાથે આવકવેરા વિભાગની ટીમ સી.એલ. ગુપ્તાના ઠેકાણાઓમાં પહોંચી હતી. આ અંગે કોઈને જાણ ન થાય તે માટે આવકવેરા વિભાગે ઓળખ છુપાવીને સી.એલ. ગુપ્તાના ઠેકાણાઓ સુધી પહોંચવાની યોજના બનાવી હતી.

સી.એલ ગુપ્તાને દરોડાની ખબર નહોતી: આવકવેરા વિભાગના અધિકારીઓ પોતાના તમામ વાહનો પર ચૂંટણી ડ્યુટીના સ્ટીકરો લગાવીને ત્યાંથી નીકળી ગયા હતા.આ તકે આટલા બધા વાહનો અને આવકવેરા વિભાગના અધિકારીઓને સ્થળ પર એકસાથે જોઈને લોકો દંગ રહી ગયા હતા.સી.એલ ગુપ્તાને આ વાતની ખબર પણ નહોતી

દરોડાથી વેપારીઓમાં ખળભળાટ: આવકવેરા વિભાગની ટીમ સાથે કેન્દ્રીય દળો પણ સ્થળ પર હાજર હતા. સી.એલ. ગુપ્તાની ફેક્ટરી સ્કૂલ અને આંખની હોસ્પિટલમાં કામ કરતા કોઈપણ લોકોને અંદર આવવા કે બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી. પીત્તળના મોટા વેપારી પર આવકવેરા વિભાગના દરોડાથી મુરાદાબાદના બાકીના પીત્તળના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગના અધિકારીઓ હજુ સુધી આ અંગે કોઈ માહિતી મીડિયા સાથે પણ શેર કરી રહ્યા નથી.

  1. રાજકોટ અગ્નિકાંડ: ઉપલેટાના 22 વર્ષીય યુવકના મૃતદેહની ઓળખ થતાં પરિવારમાં શોક - Rajkot fire incident update
  2. અમદાવાદને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર શખ્સનું વિકૃત કૃત્ય, પરિચિત યુવતીનો ફોટો મોર્ફ કર્યો પછી... - Madhavin Kamath Arrested

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.