પુત્રીએ દિકરાની ફરજ નિભાવી, માતાને આપ્યો અગ્નિદાહ, જુઓ વીડિયો - cremation
રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણીના શીશક ગામમાં દિવાળીબેનને તેમની પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો. આ દિકરી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જનરલ નર્સ તરીકે પુત્રી ફર્જ બજાવે છે. માતાને મુખાગ્ની આપતી દિકરી બે બહેનો અને એક ભાઈમાં સૌથી મોટી બહેન છે. નર્સ દિકરી પુત્ર કરતાં પણ સવાયા બનીને સમાજ સુધારણાને અનોખી પ્રેરણા આપી છે.