દ્વારકાના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદી ઝાપટું - વરસાદી ઝાપટું
દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગુરૂવારની સવારે પવનની સાથે અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું. વાદળ છાયું વાતાવરણ સાથે અચાનક પવનની ગતિ વધી હતી. વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું હતું. દ્વારકામાં અન્ય સ્થળે વરસાદ પડતા ખેડૂતોએ નિરાંતનો અનુભવ કર્યો હતો.