ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપરાડા તાલુકામાં મેઘો મહેરબાન, ઝરણાંઓ વહેતા થતાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી

By

Published : Jul 9, 2019, 2:22 AM IST

ધરમપુર અને કપરાડામાં અનેક એવાં સ્થળ આવેલા છે, જ્યાં પ્રકૃતિની શ્રેષ્ઠતમ રચનાઓ આંખોને અંજાવી દે છે. કપરાડા તાલુકાના આમધા ગામે ભાતાડી ડુંગરમાંથી વહેતુ ઝરણું પહેલા વરસાદમાં જ પુષ્કળ પાણી આવતા અહીં નજરો જોવા લાયક હતો. જોકે કપરાડા ના બહુ જૂજ લોકો જાણતા હશે કે આમધા ગામે પણ એક સરસ મઝાનો વોટર ફોલ છે. લોકો ધરમપુર ના અંતરિયાળ વિસ્તાર માં આવેલ શંકર ધોધ સુધી નજારો માણવા જતા હોય છે. પરંતુ કપરાડા માં પણ આમધા ગામે આવેલ આ સ્થળ ને વિકસાવવા માં આવે તો અહીં પણ એક પર્યટન સ્થળ બની શકે એમ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details