ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારતીય નૌકાદળે શોર્ટ ફિલ્મ કરી લોન્ચ, જૂઓ વીડિયો - ins vikrant

By

Published : Sep 2, 2022, 10:42 AM IST

ન્યૂઝ ડેસ્ક ભારતીય નૌકાદળે તેની ક્ષમતાઓ દર્શાવતી એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરી છે. ફિલ્મમાં આઈએનએસ વિક્રાંત સહિત નેવી, એરફોર્સનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની ભૂમિકા આ ​​શોર્ટ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે. દરિયાઈ માર્ગોની સલામતી પણ દર્શાવવામાં આવી હતી. નેવીમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ પણ બતાવવામાં આવ્યો છે. નૌકાદળે તેની ક્ષમતાઓ કેવી રીતે વધારી છે તેના વિશે બતાવવામાં આવ્યું છે. Indian Navy has launched a new short film, ins vikrant, IAC Vikrant

ABOUT THE AUTHOR

...view details