ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક એવા શિક્ષક કે જેઓ 35 વર્ષથી સાઈકલ પર સ્લોગન લખી આપી રહ્યા છે પર્યાવરણ બચાવોનો સંદેશ - save enviorment slogen on cycle

By

Published : Sep 6, 2022, 8:55 AM IST

પશ્ચિમ બંગાળના એક શિક્ષકે પર્યાવરણની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે દાખલો બેસાડ્યો છે. પ્રદૂષણ ન ફેલાય તે માટે તે 35 વર્ષથી સાઇકલ ચલાવે છે.ડૉ. સુપ્રિયા કુમાર સાધુએ વિશ્વ-ભારતીમાં અભ્યાસ કર્યો અને ભારતમાં કૃષિ પર સંશોધન કર્યું, પછી તેણે મુર્શિદાબાદ જિલ્લાના રઘુનાથગંજની ગામડાની શાળામાં શિક્ષણ આપ્યુ. ત્યાં 10 વર્ષ ભણાવ્યા પછી, તેમણે બોલપુર હાઈસ્કૂલમાં ભણાવ્યું. બાદમાં તેઓ આ શાળાના મુખ્ય શિક્ષક તરીકે નિયુક્ત થયા હતા. 2018 માં, તેમને 'શિક્ષા રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. teacher cycling and teaching about enviorment, save enviorment slogen on cycle.

ABOUT THE AUTHOR

...view details